________________
કર૬
વિAવ ઈતિહાસની રૂપરેખા અધિકાર ધારણ કરવાની સમાનતા સ્વીકારે ત્યાં સુધી જ હેનરી ડીફેન્ડર ઓફ ફેઈથ તરીકે રહી શકે તેમ હતું.
પરંતુ પિપ તે સ્વીકારી શકે તેમ નહોતું એટલે હેનરીએ રાજ્યના વડા તરીકે તથા ધર્મના વડા તરીકે પિતાને અધિકાર શરૂ કર્યો. અધિકાર ના આ રવરૂપે ઈગ્લેંડમાં કામ કરતી પોપની ધર્મ ઘટના સામે આક્રમણ કર્યું. આ ઘટનાના જૂના પુરાણું અને સડી ગયેલા તંત્ર જેવા ધર્મના મઠ હેનરીએ જમીનદોસ્ત કરાવી દીધા. કેન્ટરબરીનું સેઈન્ટ થેમસનું સૌથી મોટું દેવળ આ ધાર્મિક રાજાએ જપ્ત કર્યું તથા તેના આચબીશપના શરીરને દિવા લની બહાર ફેંકી દીધું. હેનરીએ પાદરીઓનાં તમામ ઇલ્કાબેને નાબૂદ કરવાને હુકમ કર્યો. ઈગ્લેંડભાના સૌથી મોટા ધર્મ મઠો હેનરીના આક્રમણ નીચે તારાજ થઈ ગયા. એક પછી એક બધા મઠ પતન પામ્યા અને આ ધર્મ મઠોની ઈમારતોના સીસાના છાપરાં ગાળી નાખવામાં આવ્યાં તથા પથરાઓને પુસ્તકાલ બાંધવા માટે લઈ જવામાં આવ્યા. ધર્મશહેનશાહતનું પ્રતિકારનું સ્વરૂપ
શહેનશાહત બનેલી ઈસાઈ ધર્મ સંસ્થાએ યુરોપ પરની આ નવી જાગૃતિ સામે અને રાજાઓ સામે પ્રતિકાર શરૂ કર્યો. આ પ્રતિકારનું સ્વરૂપ પણ આ જૂના ધર્મની જીવન ઘટના જેવું મનુષ્યના મન અને આત્માને રૂંધી નાખનારૂં જાલિમ સ્વરૂપવાળું હતું. સૌથી પહેલાં ધર્મની જૂની ધટનામાં કશે પણ ફેરફાર કરવાની એણે ના પાડી દીધી તથા પિતે બેલાવેલી કાઉન્સીલ ઓફ ફ્રેન્ટમાં એણે કોઈ પણ સુધારક સાથે કશી ચર્ચા કરવાની ના પાડી. શહેનશાહ બનેલી આ કેથેલીક ઘટનાએ પિતાની જૂની માન્યતાઓને સ્વીકાર ભાગ્ય તથા આવા સ્વીકારને જે કોઈ અનાદર કરે તેને માટે જીવતા સળગી જવાની એક સર્વસામાન્ય ન્ય શિક્ષા નક્કી કરી. ઈસાઈ ધર્મ સંસ્થાની આ જૂની ઘટનાનું આવું જાલીમ અને વિક્રાળ રૂપ ઈતિહાસમાં “ઈન્કવીઝિશન” ના નામથી જાણીતું બન્યું.
પિતાના આ પ્રતિકારને અમલ કરવા માટે જોતજોતામાં પિપના હાકેમે અને સૈનિકે જાણીતા બન્યા. જૂના ધર્મના ટેકેદારે જેસુઈસ્ટસના નામથી ઓળખાયા. આ જે સુઈસ્ટોએ સુધારણા માગતાં તમામ લેકેને શરીર અને મનની યાતનાઓ આપવાના અતિરેક જેવા પ્રકારે સર્જી દીધા. ઘર્મની આજ્ઞા નીચે જેસુઈસ્ટ મનુષ્ય મટીને યાતનાનું યંત્ર બન્યો. યુરોપમાં ઉત્થાનને આરંભ અને ધર્મશહેનશાહતને અંત
પિપની ધર્મ શહેનશાહત પછાત સમાજ ઘટનાના સામંતશાહી સ્વરૂપ પર જ નભી શકે તેવી હતી. રામનગરપર બેઠેલી પેપની હકુમત ધર્મની સામે