________________
યુપીય ઉત્થાનને જનક, ઈસ્લામ :
૨૯૩ ઉષ:કાળ જે ઈસ્લામના જીવનને સમય ઉષઃકાળની સંધ્યા એટલે જ ટુંકે હતે. ઘેડાક સૈકાઓ સુધી જ અરૂણોદય પહેલાંની લાલ ઉષ્મા અહીં પ્રકાશી ઉઠી, અને પછી જેમ જીવતર ચંચળ બનીને ચાલ્યું જતું હોય છે તેમ, સંસ્કાર વારસાને વિશ્વ ભંડોળ વધારે પ્રકાશવા, પશ્ચિમ તરફ ચાલતે દેખાયે.
આરબ ભરવાડને, ઈસ્લામ આ ઉષ:કાળના વાહક અરૂણ જે, સંસ્કતિના ધામ બનેલા પારસિક પ્રદેશપરથી ઉપડવા અધીરે ઉભે. કેવો રયે આ પારસિક પ્રદેશ હત! જીવતરનો નિષેધ કરનારી બધી અટકાયતેને નિષેધ કરતે, વિહરતાં માનને, કલેલતાં પંખીઓને, ખુશનુમા હવામાનને, કલકલતાં ઝરણાંઓને, મનરંજન વનરાજીઓને અને, જ્ઞાન-વિજ્ઞાનની પ્રજ્ઞાની પીઠ બનેલાં અનેક વિદ્યાધામને અહીં એક અને અવિચ્છિન્ન એ ગુંજારવ મહેકી ઉઠયો હતે.
આ ગુંજારવની બધી સૌરભને ઘડે હોય એ, મુક્ત જીવતરને કલાકાર ઓમર, અથવા એમરે બેન,ઈબ્રાહીમ-ખયામી,ના લાંબા નામવાળો, તંબુ બનાવ નારા એક ઈરાનીને, પારસીક દિક, ઓમર ખયામ, ઉષ:કાળના જ ઉંબર પર, અંધકારને ઉરાડી નાખે તે પ્રણવ મંત્ર અથવા પ્રયણમંત્ર લલકારતે હતે. *
અને કહેતો હતો કે, “ઉઘાડે, ઉઘડી જાવ, ઓ ઉષાનાં દ્વાર, કુકડે. કમાડ પર પૂકાર કરે છે...અને તમને ખબર છે કે અમારે મુકામ બહુ ટુંકે છે, અને વિદાય પછી, પાછા આવવાપણું, ન પણ હેય."* * “Awake! o morning, the Bowl of night
Has flung the Stone that puts the ars to Flight."
* And, as the cock crew, those who stood efore, The Tavern, shouted “Open the door You know how little we have to stay And once departed may return Nomore."