________________
કા
વિવ ઈતિહાસની રૂપરેખા સામુદાયિક લેકશાહીના રાજ્યતંત્રનું પહેલું સ્વરૂપ દેખાવા માંડ્યું. આ સ્વરૂપને આગેવાન યુરોપને ન મધ્યમવર્ગ અથવા વેપારી સમાજ પૂર્વના વેપારીઓની જેમ રાજાઓને ખાંધિયે નહે. આ વેપારી સમાજે પિતાના જન્મ સાથે જ રાજાની સંસ્થા પાસે પોતાના શાસન હક્ક માગવા માંડયા હતા. આ વેપારી સમાજે પિતાની પહેલી માગણું શાસન ચલાવવામાં ભાગીદાર બનવાની મૂકી. યુરોપના વેપારી સમાજના આ લક્ષણને માટે વિશ્વ ઈતિહાસમાં પહેલીવાર સામા જિક ક્રાંતિના રાજકીય આગેવાન બનવાનું તેને મહાભાગ્ય સાંપડ્યું.
ઈલેંડને સિંહ જેવો ગણતે રાજા રીચર્ડ ક્રઝેડની લડાઈઓ જીતવા માટે ગયા હતા ત્યારે જહોન નામને તેને ભાઈ ઇંગ્લેંડનું રાજ ચલાવતે હતા. આ રાજાએ રીચર્ડની ગેરહાજરી દરમિયાન અંધેર રાજ શરૂ કર્યું. ત્યારે ઈ. સ. ૧૨૧પમાં જુનની ૧૫ મી તારીખે થેઈમ્સ નદી પરના લંડન નામના નાના સરખા શહેરમાં વેપારી સમાજની આગેવાની નીચે લેકની હિલચાલે રાજાને જવાબ માગ્યો. થેઈમ્સ નદી પરના રૂનીમીડ નામના ગામમાં રાજાને કેદ પકડીને પૂરવામાં આવ્યું, તથા તેની પાસે રાજ્યકારભારમાં લેકેને અધિકાર આપવાનું એક મોટું ખતપત્ર મૂકવામાં આવ્યું. આ ખતપત્ર પર સહી કરવાની જહોનને ફરજ પડી. આ ખતપત્રનું નામ “મેગ્નાચાર્ટી' હતું. આ મેગ્નાચાર્ટીમાં લેકશાહને પહેલે અંકુર હતા. આ હકીકત પરથી આજે પણ અંગ્રેજો એમ કહે છે કે અમારી પાર્લામેન્ટ દુનિયાની તમામ પાર્લામેન્ટની માતા છે.
પણ આ હકીકત સાચી નથી. બ્રિટીશ ટાપુઓ ઉપર જ પાર્લામેન્ટની પહેલી માતા જન્મી નહતી પરંતુ યુરોપની ધરતી પરના એકએક દેશમાં નવા ઊગતા વેપારી સમાજની આગેવાની નીચે લોકશાહીના પહેલા અંકુર જેવું જવાબદાર રાજ્યતંત્રનું આ સ્વરૂપ આરંભ પામવા માંડ્યું હતું. ફ્રાન્સમાં, સ્વીડનમાં ડેનમાર્કમાં, સ્કેન્ડીનેવીયન પ્રદેશમાં, સ્વીઝરલેંડમાં અને હેલેંડમાં લેકશાહી શાસનના જવાબદાર રાજ્યતંત્રવાળાં સ્વરૂપને આરંભ થઈ ચૂકી હતે. આ રીતે યુરોપની ધરતી પર મધ્યયુગમાં વેપારી આગેવાનીવાળો મધ્યમવર્ગ, તથા અર્ધગુલામ બનેલે કિસાન ખેડૂતવર્ગ ઉત્થાન યુગના અગ્રગામી જેવા વેપારી વર્ગની આગેવાની નીચે તૈયાર થઈ ચૂક્યો હતે. પૂર્વને ખાંધીય વેપારી અને યુરેપને આઝાદ વેપારી
હવે નૂતન યુરોપને આગેવાન, વેપારી, પૂરવાર થઈ ચૂક્યો. મધ્યમવર્ગના આ આગેવાન સામાજિક બળે વાણિજ્યનું સુકાન હાથમાં લઈને પિતાને રાજ્યશાસનને અધિકાર પણ પ્રતિપાદન કરવા માંડ્યું. આ આઝાદ એવા યુરોપના