________________
મધ્યયુગના અંત અને ઉત્થાનના આરંભ
[રામન શહેનશાહત પતન પામતી હતી ત્યારે-રામનશાહીના પૂર્વ વિભાગની ખ્રિસ્તી શહેનશાહત-ક્રુઝેડા નામનાં ધર્મયુદ્ધોનું શાસન સ્વરૂપ—એક શહેનશાહત અને બે શહેનશાહા—ઇસાઇ ધર્મ ઘટનાની સમાલાચના—અધારી ઇસાઈ હુકુમત સામે સંસ્કાર જ્યાત—ઇંગ્લેંડનુ દિવા સ્વપ્ન, થામસમાર—હેનરી આઠમા અને પાપ-ધમ શહેનશાહત અને નવી જાગૃતિ-ઉત્થાનના આરંભ અને ધર્મ શહેનશાહતના અંત-ઉત્થાનયુગનાં યુરોપનાં રાએકમા યુરોપના અનંત નગર, શેમના અત-વિજ્ઞાનની આરાધના કરશે નહીં તેા લય પામે—અજ્ઞાનને ઉત્થાન યુગના પડકાર— ઇંગ્લેડની કિસાન હિલચાલ-મધ્યયુગના સામાજિક સવાલ અને વિશ્વ ઇતિહાસ ]
જ્યારે રોમન સામ્રાજ્ય પતન પામતુ હતુ ત્યારે
૨૧
જ્યારે શમન શહેનશાહત પતન, પામતી હતી ત્યારે અને જ્યારે રેશમન સામ્રાજ્યના પશ્ચિમી વિભાગ એટલે યરે પખંડમાંથી, બહારનાં જંગલી આક્રમણા
નીચે, રામન હકુમત નાશ પામી ચૂકીહતી ત્યારે
ઇસુની એક
સંસ્થા જીવતી રહી શકી
અને વિકાસ પામવા લાગી. લેાકજીવન સાથે જોડાયલી આ સંસ્થા ઈસાઈ દેવળની સંસ્થા હતી. આ દેવળ ઈસાઈ ધર્મ'ની સંસ્થા બન્યું હતું, અને લેાક જીવનનું દેવળ બન્યું હતું. આ ધર્મસંસ્થાના વાહકા ઇસાઈ સાધુઓ અને સાધ્વી હતાં તથા તેમના સધ અનેક આપભાગા ચૂકવતા વિશાળ અને વિશાળ બન્યે જતા હતા. એમ આર ંભમાં વિકસતી, આ ધર્માંસંસ્થાનું મુખ્ય ધામ રેશમ અથવા રેશમનું દેવળ હતુ અને તેને વડે આચાય ોપ હતા.
જેમ રામન સામ્રાજ્યનું પતન થતું ગયું તેમ તેમ આ ઈસાઈ ધર્મસંસ્થાએ તે સમયના સર્વાંગી અધેરમાં વ્યવસ્થા રાખવાનું કામ આરંભ્યું. આ સમયમાં ઇસાઈચર્ચે, જીવનવ્યવહારની બધી વિગતોમાં, લેાકેાને સાથ, સહચાર અને દોરવણી