________________
૨૯૮
વિકવ ઈતિહાસની રૂપરેખા
ગયે હ. ઈ. સ. ૩૨૪માં કોનસ્ટેનટાઈન નામના આ બાદશાહે, બાલ્કન પ્રદેશ પરની પૂર્વ સરહદપર એક નવું પાટનગર બંધાવ્યું હતું. આ પાટનગરનું નામ કોનસ્ટેન્ટિનોપલ હતું. આ નગર યુરોપ અને એશિયાની વચ્ચે રોમન સામ્રાજ્યનું પૂર્વે વિભાગ તરફનું પાટનપર બન્યું. આ રીતે રોમન સામ્રાજ્યના પૂર્વેવિભાગ પશ્ચિમ વિભાગથી જૂદો પડ્યો તથા કોનસ્ટેન્ટિનોપલ આ રેમન સામ્રાજ્યના પૂર્વ વિભાગનું અને મધ્યયુગનું પાટનગર બન્યું. બ્રિટન ઈગ્લેન્ડ બન્યું
ઈ. સ. ના ત્રીજા સૈકામાં રેમન હકુમત નીચે બ્રિટનને સારે એ વિકાસ થયો હતો. બ્રિટન પર શહેર શરૂ થવા માંડ્યાં હતાં અને દેલત વધવા માંડી હતી. વણકરેને ઉદ્યોગ વધે અને વખણાય હતે. બ્રિટનની અંદર બહારની સલામતી સાચવવા આજ સુધી રોમનોની ડીક લિજીઅનાજ અહીં બસ બની હતી.
IN
કરી
લગન ગીત
હ
ની
s
rs
s =
: જી '38 *
છે
કે, -
? :
-
I
)
:
-
- -
- -
-
-
-
-
-
.
. .
::
:
5
:
:::
.
પરંતુ ચોથા અને પાંચમા સૈકામાં બ્રિટનની સલામતી ભયમાં મૂકાઈ ગઈ. એની ઉત્તર સરહદ પર કેલેડોનીયાના પકોએ, પૂર્વ અને દક્ષિણ પર ન અને સેકસનોએ તથા પશ્ચિમ સરહદ પર વેલ્સના સેલ્ટીએ અને આયરલેન્ડના &ાટોએ આક્રમણ હિલચાલ શરૂ કરી અને અંધેર શરૂ થઈ ગયું.