________________
પ્રાથીન યુગનો મધ્યયુગી અકેડે, રામ આજે તું મારે રાજદુત બને અને રામનગરમાં બેઠેલી તારી સીનેટને મારે આ સંદેશે સુપ્રત કર.”
સ્પાર્ટકસે મોકલેલે “રેસ સરમ” નામને આ સંદેશે માનવજાતની આઝાદીનું પહેલું ઐતિહાસિક ખત હતું. માલિકે જેમને “ઈન્સ્ટમેન્ટ કેલ” કહેતા હતા, તે ગુલામ નામના બેલતા યંત્રને અથવા ગુલામ માનવસમુદાયને આ શબ્દ હતું. આ લેખમાં વિરાટ માનવવતી સ્માર્ટેકસે એકજ માગણું રજુ કરી હતી. આ માગણી એ હતી કે રેમન સીનેટે આખા ઈટાલી પર ગુલામ માનને છૂટા કરીને તેમને પિતાપિતાને વતન જવાની છૂટ આપવી તથા જે ઈટાલીમાંજ રહેવા માગતા હોય તેમને સમાન માન તરીકે રહેવા દેવા.
પેલા રેમન સરદારને પિતાના સંદેશાનું ખતપત્ર આપતાં સ્માર્ટ કરે સંગ્રામ સંમિતિ વત્તી કહ્યું કે મન, આજે અમારે સંદેશ લઈ જનાર તું અમારે લીગેટ બનવાને તૈયાર થયું છે તે રામનગરમાં બેઠેલી સીનેટને અમારા વતી સંભળાવજે કે;
“જગત, તમે રોમનોએ લુંટી આણેલી દેલતના ભપકાથી હવે ત્રાસી ઉઠયું છે. આખા રેમન સામ્રાજ્ય ઉપર ગુલામ બનેલા માનવ સમુદાય પર ફટકારાતી ચાબૂકેના ચિત્કારનું ગીત હવે જગત સાંભળવા નથી માગતું. તમે રામન શાસકેએ માનવસમુદાયની યાતનાઓનું સંગીત સાંભળવામાં જ આજ સુધી આનંદ માણ્યો છે, અને તમે તથા તમારી સ્ત્રીઓએ નશો કરીને તમારા ખોળામાં પાળેલા કુતરાઓને પંપાળતાં તમારા એમ્પીથિયેટરોમાં અમારાં રૂધિરની વહેતી નિકને દેખવામાં મોજ માણી છે. આ રીતે માનવજાતનાં સ્વપ્નોની ક્રર હાંસી કરતાં કરતાં તમે બધાં કેવાં ગલીચ બન્યા છો તે દેખવાનું ભાન પણ તમે ગુમાવી દીધું છે. આયાય જગતમાં ચેર અને ડાકુઓ બનીને તમે તમારી મનગરીને ભપકે સર્યો છે. અને મન, આટલું કહીને તારી સીનેટને આ પત્ર આપજે અને કહેજે કે જેને તમે લેકે બેલતું યંત્ર કહે છે તેવા કોઈ એકજ ગુલામને આ આવાજ નથી. પણ જગતભરમાં ગુલામ બનેલા વિરાટ માનવના સમુદાયના રૂપવાળા બોલતા યંત્રનો આ અવાજ છે. તમારાં ગમે તેવાં લશ્કરે આ અવાજને કદી બંધ કરી શકશે નહિં. આ અવાજ અનંતકાળ સુધી બોલ્યા કરશે અને તમારી બધી કિલ્લેબંધીની દિવાલને ચીરી નાંખશે.”
પછી આખરી સંગ્રામ લડાયે. હજારો ગુલામેનાં શબ રેમનગર અને કેપૂવાનગર વચ્ચે છવાઈ ગયાં. સંગ્રામના ઈતિહાસમાં અતિ વિક્રાળ એવો આ સંગ્રામ જગતભરનાં ગુલામ બનેલાં માનના મૃતદેહે વડે ઉભરાય. મન