________________
પ્રાચીન ઈતિહાસને સાગર-સમ્રાટ અને શિક્ષક, કિનીશીયા ૨૬ વાણિજ્ય કિલ્લેબંધી આ વાણિજ્ય સંસ્કૃતિનું નગર છે. અતિ પ્રાચીન એવી વાણિજ્ય સંસ્કૃતિને આ કાર્ટ–હાશાટ નામને ગઢ નેવું માઈલ પરના આફ્રિકન સમુદ્રનાં પાણુ પર ઈતિહાસનાં વિતકને આ પાણીની પટીમાં દેખતે ઉભે છે. આ નવુ માઇલની સમુદ્ર પટી આફ્રિકાને રેપ ખંડથી જુદા પાડે છે. આ પટી પરની કિનીશીયાની વેપારી સંસ્કૃતિનું છેલ્લું મથક કાર્ટ–હાશાટ અથવા કારેથેજ છે. બેબીલેને ટયર નગરનો સંહાર કર્યો ત્યારનું પિતાની કિનીશીયન માતૃભૂમિ પર આફ્રિકન ધરતીની ભેખડ પરથી નેવુ ભાઈલની સાગર પટ પર યરપ તરફ તાકી રહેતું એ અણનમ ઉભું છે. એના સામા કિનારે યુરોપ નામનો ખંડ છે અને ત્યાં ઇટાલી નામને દેશ હજુ હમણું જ જન્મ પામવા માંડે છે. આ કારથેજ એક કિલ્લેબંધી જેવું કિનીશીયન ઇતિહાસનું આખરી નગર છે. આજે ઈ. સ. પૂર્વે સે વરસ પર પણ એ મથક વાણિજ્યની હિલચાલથી ઉભરાય છે. ફિનાશીયાના જીવતરની ઝબક ત જેવું એ પ્રાચીન જગતના વેપારની પેઢી. છે. આ પેઢીને વહિવટ કરનાર કારથેજના નગરની વેપારી સરકાર છે. આ સરકાર પાસે પિતાને તાકાતવાળો નૌકા કાલે છે.
ગ્રીકનગરે આ મહાનગરને ઓળખે છે. આ મહાનગરની વહિવટી સરકારનું નામ ગ્રીક ભાષામાં લુટોક્રસી ' એટલે શ્રીમંતશાહી કહેવાય છે. કિનારાપરની ખાણેના, અને દરિયાપરનાં જહાજોના માલીક કારથેજના માલીક છે અને કારથેજની સરકાર આ માલીક મહાજનોની બનેલી છે. સમુદ્રની નેવુ માઇલની પાટી પરથી ઉડીને એમનાં જહાજોએ વેપારની કરામત વડે, થાપના કિનારા પર પિતાની હકુમતવાળાં સંસ્થાની સ્થાપી દીધાં છે. પેઈન અને ફ્રાન્સના અમુક પ્રદેશ કારથેજની શ્રીમંતશાહીનાં સંસ્થાનો છે. આ સંસ્થાનો આફ્રિકાના ઉત્તર કિનારા પર સ્થપાએલા વિશ્વ સંસ્કારના વાણિજ્ય મથકની હકૂમત નીચે છે તથા આ સંસ્થાને, આ કારથેજની સરકારને, કર, વેરા, વ્યાજ, નજરાણાં વિગેરે ભરે છે. શ્રીમંતશાહીનું કારથે જ, શાહી પાટનગર છે. શ્રીમંતશાહીની સરકારની હકુમત, યુરોપના સ્પેઈન અને ફાંસ દેશ પર શરૂ થઈ ગઈ છે. આ હકુમતને પાંચ સૈકાઓ થઇ ગયા છે. આ શ્રીમંતશાહીએ પાંચસો વરસથી ઇતિહાસનું પરિબળ બનીને વાણિજયને વહિવટ કર્યો છે. આજે ઈ. સ. પૂર્વેને છઠ્ઠો સંકે ચાલે છે.
ત્યારે અતિપ્રાચીન એવી આપણી પૃથ્વી પર સંસ્કૃતિના અર્ધચંદ્રાકારને આકાર ધારણ કરી રહેલી ઈતિહાસની યાદી કારથે જ આગળથી યો૫૫૨