________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
૨૪
વ્યાસંગની સ્થાપના કરી. સંસ્કૃતિની આ ઘટનાના આરંભના વ્યવહારેજ, ભારતીય, ચીની, અને ગ્રીક સંસ્કૃતિનાં વિદ્યાકલાનાં સ્વરૂપોની શોધ શરૂ કરી દીધી. આ સંસ્કૃતિનું વિદ્યારૂપ, આરભથીજ એકેએક મસ્જીદની સાથે શાળાના અનિવાર્ય પ્રબંધ કરવા લાગ્યું. ઉદ્યાન અને ઉડતા ફૂવારાવાળી મસ્જીદના ચોગાનમાં બંધાયેલી, શાળામાં, ઇસ્લામનાં બાળકાની, છ વરસની ઉમરવાળાં સૌ બાળકૈા માટે શિક્ષણુ પામવાની ફરજ ફરજીયાત બની તથા ગુલામેાનાં બાળકને પણ આઝાદ નાગરિકાનાં ખાળકા સાથે ભણવા બેસવાની છૂટ મળી. ધર્મેશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ઈતિહાસ, કાયદાશાસ્ત્ર અને લેખન શાસ્ત્ર તથા ગણિતશાસ્ત્ર આગળના અભ્યાસના મૂખ્ય વિષયે બન્યા. પાછળથી વ્યાકરણ, ચિંતન શાસ્ત્ર, ભાષા શાસ્ત્ર, સાહિત્ય શાસ્ત્ર, પ્રમાણુ શાસ્ત્ર, અને ખગેાળ શાસ્ત્રની સાથે, ઈજનેરી રસાયણી અને, વૈજ્કીય વિજ્ઞાના અભ્યાસ ક્રમમાં આવી પહેાંચ્યાં.
મક્કા, બગદાદ અને દામસકસતી મસ્જી દે। વિદ્યાપીઠે ખની તથા ત્યાં આંતરરાષ્ટ્રિય વિદ્વાનાની ચર્ચાઓના ગુંજારવ અવિરત બન્યા. દિવસના કાઇ પણ કલાકે દામાસકસની મહાન મસોમાં કાઇ તે કાઇ વિષયપર કાઈ ને કાઈ વક્તાનું ભાષણ ચાલતું જ હોય એવું બન્યું.
""
ઈ. સ. ૭૧૨ માં સમરકન્દ જીત્યાપછી ઇસ્લામની વિદ્યાપીઠામાં ઉદ્યોગના શિક્ષણને વેગ મળ્યા તથા લેખન શાસ્ત્રના લહિયાઓનુ એક માટું લશ્કર જાણે પુસ્તકા લખવા બેસી ગયું. જે પત્રાપર આ લખાણા લખાવા માંડયાં તે, · પેષિરાસ ” નામના એરેબીક શબ્દમાંથી · પેપર ’ નામના શબ્દતા જન્મ થયા. કાગળ બનાવનારૂ કારખાનું ઈ. સ. ૭૯૪ માં બગદાદમાં શરૂ થયું. ઇ. સ. ૧૦૫ માં ચીને શેાધેલા કાગળ બનાવવાને ઉદ્યોગ, ઇસ્લામે વિદ્માકલાની વ્યાપક જરૂરિયાતમાં સૌથી પહેલાં, મક્કામાં શરૂ કર્યાં અને ઈ. સ. ૮૦૦ માં ઇજીપ્તમાં અને ઈ. સ. ૮૫૦ માં સ્પેઈનમાં શરૂ થયા, તથા કૈાનસ્ટેન્ટિતાપલની ઈસાઇ શહેશાહતને એની જરૂર ઇ. સ. ૧૧૦૦ માં પડી. મધ્યયુગના ઉત્થાન નગર ઇટાલીએ એને ઇ. સ. ૧૧૫૪ માં અપનાવ્યેા. જરમતીમાં કાગળપર લખવાની જરૂર ઇ. સ. ૧૨૨૮ માં શરૂ થઇ તથા ઉદ્યોગયુગના ઈંગ્લેંડ નગરને ત્યાં કાગળની ખનાવટ ઈ. સ. ૧૩૦૮ માં શરૂ થઈ.
યરાપનાં આ રાષ્ટ્રોમાં એકલા સ્પેનમાં આ ઉદ્યોગ સૌથી પહેલાં શરૂ થયા કારણકે ઇસ્લામની સંસ્કૃતિના અમલ નીચે એ દેશ હતો. યરાપને સંસ્કૃતિના વારસા તેને પૂર્વના મહાન દેશેામાંથી એકઠા કરીને તેના મૂલ્યનું ઉચ્ચતર રૂપાંતર કરીને, ચાપના મધ્યયુગને દેવા માટે વિદ્યાકલાના મૂળાક્ષર ઘૂંટાવતી ઈસ્લામની