________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ અવાજ આંતરરાષ્ટ્રિય બનીને કહેતે હતે, “સમસ્ત પૃથ્વી પર એક અલ્લાહ છે અને બીજું કોઈ અધિકારી નથી!” | મધ્યપૂર્વની અને ભૂમધ્યની દુનિયાને બધે અધિકાર જ્યારે ભંગાર બનીને વેરાયલ પક્ષે હતું ત્યારે કેવી જાતના આ નૂતન અધિકારનું મૂલ્ય ગુંજારવ કરતું હતું ! આ અવાજ કરનાર એક મહમદ હતું. આરબોને આ મહાનુભાવ આબેને કહેતું હતું, “અલ્લાહને સંદેશવાહક છું, અને જગત ભર પર એક અલ્લાહને જ અધિકાર છે અલ્લાહને સંદેશ છે, “સાલામ’ અથવા “શાંતિ !”
જ્યુડિઆની ભૂમિ પર એજ સંદેશ સંભળાયું હતું. આ ભૂમિપર આ સંદેશાને સાંભળીને, ઈજીપ્તની ભૂમિ પરથી વિશ્વઈતિહાસની પહેલી હિજરત નોંધાવતે મોસેસ ગુલામમાનવ સમુદાય સાથે “મુકિતની ભૂમિ' ને શોધતે પેલેસ્ટાઈન પર પહોંચ્યો હતો. પછી ત્યાં એક ઈશ્વરની આરાધનાને અવાજ યુગેયુગે સંભળાય કર્યો હતો. પછી ત્યાંથી જ હજુ સાતસૈકાપર જેગુઆન, જિસસને અવાજ આ જ આલ્હાદક સંભળાય હતે.
પણ તેને જમાનાઓ વહી ગયા પછી તે અવાજ પાછળને માનવ પ્રેમ અને વ્યવહારની ન્યાય સમતા સમાજના જીવતરમાં સ્થાપી શકાઈ નહતી અને દેવળમાં કેદી બની ગઈ હતી. હવે આ નવો અવાજ આ ધરતી પરના જ અલ્લાહના રાજ્યની વાત કરતે હતે. એમાં અલ્લાહને સંદેશે આ પૃથ્વીનાં માનવોને જ આપવાનું મહમ્મદને ફરમાન થયું હતું, સીધે અને સાદે આ સંદેશ માનવ માનવ વચ્ચે “સાલામ” અને “આલેકુમ સાલામ” એટલે શાંતિના સહેદરી વ્યવહારની આપલે કરવાને હતે.
આ સીધે સાદે સંદેશ જનસમુદાયને ગમી ગયો એટલે જ પયગંબરને ઈ. સ. ૬૨૨ માં જીવ બચાવવા મદીના નાસી જવાની ફરજ પડી. આ નાસી જવાને બનાવ હજીરાના નામથી જાતે થયે, અને ઈસલામના સમયની ગણતરીને આ દિવસ, આરંભને નક્કી થયું. મક્કા અને મદીના વચ્ચે, જૂના જગત અને નવા વચ્ચે યુદ્ધ જામ્યું. આ આંતરકલહ પછી મહમ્મદને વિજય થયે અને એને સંદેશ, માનવજાતને સંબંધો હોય તેમ બે, “મૂર્તિઓ કે દેવદેવીઓની નહીં પણ એક નિરાકાર ઈશ્વરની અલ્લાહની પ્રાર્થના કરે. પવિત્રતા, ત્યાગ અને માનવ માનવ વચ્ચેની ન્યાયની સમતાને અગીકાર કરે તથા કેફ કરે નહીં અને શુદ્ધજીવનની ઉપાસના કર !”
અલાહને આવો સંદેશો હતે. પયગંબરે તે સદેશાનાં પ્રવચન બનાવીને આરબ માનવોને તે દીધા કર્યો. ઈ. સ. ૬૩૦માં મહમ્મદે મક્કામાં વિજય