________________
ચરાપીય ઉત્થાનનેા જનક, ઈસ્લામ
પ્રવેશ કર્યો તથા બધી મૂર્તિઓનું ખંડન કરીને પેલા સંદેશાના અર્થવાળા અલ્લાહની આરાધનાના આદેશ દીધે.
૨૦૧
અમસ્તાન વિધ−ઇતિહાસમાં પ્રવેશે છે.
વિશ્વ-ઇતિહાસમાં આજસુધી અરબસ્તાનને પ્રદેશ પેઢા નહાતા જગતના ઇતિહાસના નાંધવા જેવા કાઈ બનાવ આ પ્રદેશના જીવતરે હજીસુધી દીધા નહાતા. ઇસુને જન્મ પામ્યાને હવે સાતમા સૌકા બેસી ચૂકયા હતા. સાત સૈકામાં ઇસાઇ વિચારની માનવ નીતિમત્તામાં સડેા લાગી ચૂકયા હતા અને રાજા મહારાજાએ તથા શ્રીમ ંતાના કાણુ નીચે ઇસાધનું કમઠાણપણ સડવા માંડયુ હતું. ત્યારે જિસસની ધરતીના પડેાશમાંથી યુગયુગેાથી એકધારી રીતે વહ્યા કરતાં માનવાવાળી અરબસ્તાનની જમીનપટ્ટી પરથી આવતા અવાજ સંભળાયા. આ પ્રદેશ પર ઘેાડાક કુવાઓ હાય કે એકાદો ઝરા હોય ત્યાં ગામડાંઓ વસ્યાં હતાં અને આ આખા પ્રદેશપર દિવાલાવાળાં એજ શહેર પુરાણા સમયથી જીવતાં રહ્યાં હતાં. આ એ નગરામાં પંદર હજારની વસ્તીવાળું એક શહેર મક્કા નામનું હતું અને પચીસ હજારની વસ્તીવાળુ બીજી શહેર મદીના નામનું હતું. મક્કામાં અમસ્તાનની ધર્મયાત્રા ભરાતી હતી અને કાખાના દેવળમાં ગાઠવાયલી ત્રણસા જેટલી મુતિએની મેલી પુજા અનેક યુગેથી ચાલ્યા કરતી હતી. મૂર્તિપુજાના આવા મથક જેવા આ મક્કામાં જ ઈ. સ. ૬૨૮ માં મહમદના જન્મ એક ગરીબ ઘરમાં થયા અને પચીસ વરસની વયે એણે ચાલીસ વરસની વયવાળી એક શ્રીમંત વિધવા સાથે લગ્ન કર્યું. પછી પચાસ વરસની ઉંમરે,