________________
યરાપીય ઉત્થાનના જનક, ઇસ્લામ
ઇસ્લામની સ`સ્કાર વાંછના
આ હતા ઇસ્લામના માનવધર્મ, આ ધર્મમાં, મૂર્તિએ નહાતી પણ નિરાકાર એવા એક ખુદા હતા. આ ધ'માં દેવતાએ બનેલી મૂર્તિઓને ભાગ ધરાવવાના હતા નહીં. આ ધર્માંમાં મૂર્તિએ નહેાતી, ભેગ નહાતા, ભૂવાઓ નહાતા, મંત્રો નહાતા કે યજ્ઞ યાગના નમેધ કે અશ્વમેધ નહોતા. આ ધર્મને મૂખ્ય તંતુ રાજ ખરેાજના જીવન વ્યવહારની શુદ્ધિના હતા. સીધાસાદે અને સરળ એવા એક અને સમાન અભાવ નૂતનજીવન વ્યવહારમાં આ ધર્મમારફત વહેવા માગતા હતા. જેવા જિસસના જીવન સમયમાં ઈસાઈ અભાવ હતા, જેવા ગૌતમના જીવન સમયમાં સમાન સંધતા ઉજ્વળ ભાવ હતા, તેવાજ ઉજ્જ્વળ આ બધુભાવ માનવ સંસ્કૃતિના અભ્યુદય સમે દીપી ઉઠયો. અત્યાર સુધીના, આ સમયે, જ્યારે ગૌતમ અને જિસસના ખભાવને અજ્ઞાન અને અંધકારનાં ઉપાસકેાએ સડાવી નાખ્યા હતા ત્યારે ઈસ્લામના ઉદયની આ સંસ્કાર જ્ગ્યાત કેવળ અનન્યરૂપે એપી ઉઠી.
૨૦૩
પૂર્વની સંસ્કૃતિના પશ્ચિમને વારસા દેનાર ઇસ્લામ
યુરાપને જાણે ઉત્થાનયુગની સંસ્કૃતિનું ડહાપણ દેવા, પૂના મહાનદેશોનાં બધાં સંસ્કાર મૂલ્યાને તારવી તારવીને એકઠાં કરીતે, અને તેમાં વનવહિવટનાં જ્ઞાન-વિજ્ઞાન અને સાહિત્ય કલાને મઢીને અને પચાવીને તેમાંથી પ્રાણની સમશેર ઘડીને, એક ઇશ્વરની બાંગ પૂકારતા અને ભાગ માગતી, તથા જાદુ જેવા મંત્રાના ચિત્કાર કરતી મૂર્તિ પુજાની દુનિયાને પાછી હટાવતા તથા પડકારતા અર્ધ ચંદ્રકની રાશનથી ઝળહળતા ઇસ્લામના ઉદય આરની ધરતી પર થયા. અની માનવતાના વસવાટવાળી અને પશુ પાલનના ધંધાવાળી ભર વાડાની, ગેાપ ગેાપીએની આ ભૂમિએ, એક ઈશ્વરની રહાક ગજાવીને, અશ્વમેધ અને નરમેધ તથા સ્ત્રી અને બાળકેાને જીવતાં જલાવી દેવા સુધી પહેાંચી ચૂકેલી મૂર્તિ પૂજક દુનિયાને પડકારી, ન્યાયસમતાનું પયગંબરી શાસન
ઇ. સ. ૬૩૦ થી ૬૩૨ સુધી મહમદ મદીનામાં રહ્યો. મદીના આ સમયનું આરબ રાજ્ય બન્યું. આખું અરબસ્તાન, મદીનામાં શાસનની સંસ્કૃતિના યાત્રાધામમાં એકઠું થયું. અરબસ્તાનના ત્યારના મહાકવિ, કાબ–ઇનઅહીર, મહમદના વિરોધ કર્યો પછી ઇસ્લામની સંસ્કૃતિના પેલા સંદેશાને પચાવીને તેનું અનુપમ કાવ્ય રચીને મહમદ પાસે પોતે પાછા આવ્યા. મહમદે એનું બહુમાન કર્યું". અરબસ્તાનના તે સમયના ખ્રિસ્તીઓને કે કાઈપણ ધર્મોન્તરને
૩૫