________________
૧૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
પોતાની હકુમત નીચે લેવાના પ્રયત્ન કર્યો પણ ઈટાલીનાં નગરાએ રામનમા–ભામ સામે ચઢીને પરદેશી શહેનશાહતને સાથ આપ્યા નહી.
કારથેજની શહેનશાહતના સંગ્રામના ખેલાડી અતિપ્રાચીન ઇતિહાસના મહા
સેનાની ઇટાલી નામના પ્રદેશપર નૂતન નગરેાની એકતા દેખીને મૂંઝાયા. પેાતાના વતનથી દૂર દૂર ઉડી આવેલા આ મહાન લડવૈયા ઇટાલીની પરદેશી ભૂમિમાં પરાજ્ય પામેલાં માનવાની વચ્ચે ધેરાવા માંડ્યો. આ ઘેરામાંથી હેનીબાલને છેડાવવા અને રામનગર પર આખરી યુદ્ધ લડવા સ્પેઈનને રસ્તેથી હૅનીખાલે કાતરેલી અશયજેવી કંડીપર થઈ ને હેનીભાલના ભાઈ એક નવા લશ્કરની સરદારી લઇને આશ્પસ એળગીને ઇટાલીની ધરતી પર ઉતરવા માંડયો.
વરસા સુધી પરાયા દેશને પરાસ્ત કરીકરીને અનેક યુદ્ધો લડીને, અનેક વિજયા મેળવીને, પરદેશી ભૂમિપેાતેજ જેના ધેરા બની હતી તેવા ઘેરાયલા હેનીબાલ પોતાના ભાઈ હેસટ્યૂબલના આવી પહેાંચવાની રાહ દેખતા હતા.
ત્યારે રેશમન લશ્કરના સેનાની, કવીનટસ ફેીઅસ, મેકસીમસ હતા. આ સેનાનીએ હેનીખાલને સીધી લડાઇ આપવાને બદલે ગેરીલા ગૃહ શરૂ કર્યો હતા. ડેનીખાલપર છાપા મારીને ભાગી જતી એની ટુકડીઓ, હેનીખાલની હિંમતની કસાટી કરતી હતી.
આ મહાસંગ્રામનું ચૌદમું વરસ ટાલીની ધરતી પર અંત પામતું હતું. હેસટ્યૂબલના સમાચાર સાંભળવા અધીરા હેનીબાલ અપાર હિંમત દાખવતો, ટકી રહયા હતા. ત્યારે એક ટાપલીમાં લપેટાયેલું પોતાના ભાઈ હેસટ્યૂબલનુ માથું હેનીખાલની છાવણીમાં એક દિવસ પહાંચાડવામાં આવ્યું.
રામ પહેાંચવાના મનસુબાને સમેટી લઇને ડેનીખાલે પાછા કારથેજ પહેાંચી જવા હવે રસ્તે બઢ્યા. વિશ્વ-ઇતિહાસના આ મહાન સેનાપતિએ આફ્રિકાના સમુદ્ર એળંગીને પાનાના કારથેજ નગરની વ્હાર કરવાના રસ્તા લીધા. કારણકે ત્યારે રામનાના હલ્લા કારથેજ પર ચઢવા ચાલી નીકળ્યેા હતેા
પણ હેનીખા પહેાંચે તે પહેલાં કારથેજ પડ્યુ. હૅનીખાલે ટાયર નગરમાં વિસામા લીધા, અને ત્યાંથી એશિયા માઈારના પ્રદેશને પોતાના સાથમાં લઈને રામન શહેનશાહત સામેના સંગ્રામ ચાલુ રાખ્યા. હૅનીખાલ એક નગરથી ખીજે ભટકયા, હૅનીખાલે એક પછી ખીજા યુદ્ધમાં શમનશાહીને જેર્ કરવા માંડી. છેવટે હતાશ થએલા હૈનીખાલે ઈ. સ. પૂર્વે ૧૯૦ માં પરાજ્ય પામતા કારથેજને દેખવા કરતાં આપધાત કરીને જીવનના અંત આણ્યો.