________________
પ્રાચીન ઈતિહાસને સાગર-સમ્રાટ અને શિક્ષક, ફિનાશીયા રપ લઈ લીધે અને કારગેજે વળતાં પગલાં તરીકે આખા દક્ષિણ પેઈનને કબજે લઈ લીધું. આ રીતે પાછું કારથેજ રોમન હકુમતનું અડોઅડ પડેશી બની ગયું. કારથેજની શહેનાહત જાણે રેમન શહેનશાહતને અઢેલીને ઉભી. વાત વંઠી પડી. રોમન શહેનશાહતની સરનશીન સીનેટે યુદ્ધનો નિર્ણય લીધે. રેમનગરથી એક કાલે, આફ્રિકન સમુદ્રને ઓળંગીને કારથેજની ધરતી પર ઉતરાણ કરવાનું નિશાન તાકીને ઉપડવો. બીજા લશ્કરે કારજને સ્પઈનની ભૂમિ પર રેકી રાખવા સ્પેઈનપરનાં કારથેજનાં સંસ્થાને પર ચહ્યાં.
ત્યારે ઈસુને જન્મ થવાને ૨૧૮ વરસની વાર હતી. રોમન શહેનશાહતના સંગ્રામને બૃહ યોજના પ્રમાણે આગળ વધતા હતે. ઈટાલીમાં કારથેજના વિનાશન અને રોમન વિજયના સમાચાર સાંભળવી લેકે અધીરાઈથી રાહ દેખતા હતા. ત્યારે આલ્પસ પર્વતમાળનાં હિમઆચ્છાદિત શિખર પર ઉડતાં ધૂમ્મસને ભેદીને અભેધ ગણાતી પર્વત દિવાલને ટપી જઈને લાખો સૈનિકે, ઘેડાઓ અને ઘર જેવડાં મોટાં બીજા પશુઓ સાથે મો' ના મેદાન પ્રદેશ પર યુદ્ધ ઉતરી આવવાની અફવાઓ ઉડતી આવી. આ અફવાઓની પાછળ નિરાશ્રિતેના પ્રવાહ અટક્યા વિના મનગર તરફ વહેવા લાગ્યા. બીધેલી નજર નાખતાં અને ધ્રુજી ઉઠેલા હેઠ ફફડાવતાં આ નિરાશ્રિત કહેતાં હતાં, કે કારથેજના મહાસેનાની હેમીલકારને દિકરે તેનીબાલ સેનાપતિ બનીને ઈટાલીની ધરતી પર પીરનીઝ પર્વતમાળને ટપી જવાનું અસંભવ કાર્ય કરીને ઉતરી આવ્યા છે. પચાસ હજાર સૈનિકે, નવ હજાર અશ્વારોહીઓ અને સાડત્રીસ લડાયક હાથીઓની સેના લઈને, હેનીબાલે, સંગ્રામના ઈતિહાસમાં અજોડ એવું આક્રમણ આવ્યું હતું અને ઈટલીની ધરતી સર કરવા માંડી હતી.
રેન નદી પર ઈટાલીની જ ધરતી પર રેમન લશ્કરે ભારખાઈને પાછાં પડ્યાં. હનીબાલે રિમન લશ્કરની બીજી હરોળને ટ્રીબીયા ઓળંગતાં પહેલાં મારી હટાવી પછી તેનીબેલે પલેસેનીયાને ઘેરો ઘાલ્યો. આલ્પાઈન છલ્લાઓને રેમનગર સાથે સાંકળતે, ઉત્તર છેડાને ઘાટ ઘેરાઈ ગયા.
- રોમનગરની ઊંધ ઉડી ગઈ રોમનસીનેટે બીજાં બે લશ્કરો સ્વાના કર્યા. ટ્રેસીમીન સરોવરના સાંકડા ઘાટમાં આ લશ્કરને ભિડાવીને તેનીબાલે તેમની કતલ કરી નાખી. પાછું રેમનગર પાયામાંથી હચમચી ઉઠયું. અને સીનેટે ત્રીજું વિશાળ લશ્કર રવાના કર્યું. આ ત્રીજા લશ્કરના સેનાની તરીકે, “વારે” રવાના થયું. ઈ. સ. પૂર્વે ૨૧૬ માં કેનીનું ભયાનક યુદ્ધ લડાયું. સિતેર હજાર રોમન શબ પરથી તેનીબાલ આગળ વધ્યો. આખા ઈટાલી પર હાહાકાર વ્યાપી ગયો. રેમપર ચઢતા પહેલાં હનીબાલે ઈટાલીનાં બીજાં નગરને
૩૪