________________
પ્રાચીન યુગના મધ્યયુગી અકાડા, રામ
૨૪૧
કરી શકતી હતી. ઈટાલીને અંદરના રાજકારભાર કાગળ પર જ ચાલુ રહ્યો હતા. લશ્કરી સરદારેા જ્યાં સરદારો હતા ત્યાંના પ્રદેશ પરના સ્વચ્છંદ શાસકા તેએ બનવા માંડયા હતા. અંદરના આવા અંધેરમાં શહેનશાહતના બધા રક્ષણ જુહુ ખુલ્લા થઈ ગયા હતા. અને બધી દિવાલેા, બહારના કાઇપણ ધક્કા નીચે પતન પામવાને તૈયાર ઉભી હતી.
મહારનાં આક્રમણા
ત્યારે બહારનાં આક્રમણ પણ્ આવા પહેાંચ્યાં. રામન સરહદો પર ગોથ લેકાનું દબાણ આવી પહેાંચ્યું અને ઈ. સ, ૩૭૬ માં તેમને મેાએશિયાના પ્રદેશ પર વસવા દેવામાં આવ્યા. પણ ત્યાં રોમન શહેનશાહતના જાલીમ કારભાર સામે તેમણે બળવા કર્યો અને રામન લસ્કર એડ્રીઆનેપલ આગળ પરાજય પામ્યું. ઇ. સ. ૪૦૦ માં એલેરીકે આલ્પસ પવમાળ ઓળંગીને ઇટાલી પર આક્રમણ કર્યું" અને ઈ. સ. ૪૧૦ માં રામ નગરને તારાજ કર્યું. ઇ. સ. ૪૫૫ માં રામ નગર પર વાન્ડાલ આક્રમણ આવી પહેાંચ્યું. પાછું રામ પતન પામ્યું. ઇ. સ. ૪૫૧ માં હુણનું આક્રમણ એટીલાની આગેવાની નીચે રોમન શહેશાહતના ઇટાલી દેશની તારાજી કરતું આવી પહોંચ્યું.
ત્યારે રામન શહેનશાહત પાતે રામમાં તે હતી જ નહીં. મરણ પામી ચૂકેલી આ શહેનશાહતનું મડુ કોનસ્ટેનટાઇન નામના શહેનશાહે પાતાના
નામવાળા પૂર્વમાં”નવા વસાવેલા કેનસ્ટેન્ટીનેપલમાં બેસાડયું હતું. પણ પશ્ચિમ પ્રદેશમાંથી તે રેશમન શહેનશાહત સપૂર્ણ અંત પામી ચૂકી હતી.
૩૧