________________
કિડની કરી .
જો તાર
રિકવરી કોમ
પ્રાચીન યુગને મધ્યયુગી એકેડે, રામ આ પ્રખરતા અહીં કરપીણ બનીને ઉભી હતી. રોમન શહેનશાહતની નાગચૂડમાં સપડાયેલ અને ગ્લેડિએટર બનેલે ગુલામ અવીઝ માનવજાતના દેશદેશ પર વેરાયલા ભંગારમાંથી શહેનશાહતના આ પાટનગર પર શાપ વરસાવ સાઠમારીના મતમાં ખપી તે ડો. શહેનશાહતનું પતન
૨. ધી રોમન અંદગીમાં યુપીટર નામને યુદ્ધના દેવતા આવા રૂપને કે આ સંડાનું રૂપ બનાવીને બેસી ગયો હતો. રેમન શહેનશાહતનો
ઉદય એક નહીં પણ અનેક કારણોમાંથી થયે હતો તેમ તને અંત પણ અનેક કારણવાળો હતા. આ વિશાળ શહેનશાહતના રાક્ષસી કલેવરને નાશ પામતાં પણ કેટલી મોટી સમય લાગે હતો ! ત્રણ ત્રણ સૈકાઓ સુધી એ નાશ પામ્યા કર્યું. એક જ રાતમાં નહીં બંધાયેલું એવું રોમ એક જ દિવસમાં પડ્યું નહી. ત્રણ વરસ સુધી એ પતન પામ્યા કર્યું. આ બધાં વરસની એની જીંદગી પર યુદ્ધની યાતનાઓજ વરસ્યા કરી. આક્રમણની બધીજ વિશાળ અને જંગી ઘટનાઓનું એવું જ થતું હોય છે. એ વિશાળ અને જંગી કલેવર એકલું બહારનાં કારણથી જ નહીં પણ
જ્યારે એની પોતાની અંદરનાં કારણે એનાં હાડના કમઠાણને કેરી નાખે છે ત્યારે અંદર બહારનાં એકઠાં કારણ એને અંત બને છે. આ શહેનશાહતના પતનનાં કારણો તરીકે રોમન શાસકલેકનું અત્યાચારી જીવન,
ક
Eા મા ની
+
**