________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
પણ ભારતની ધન્ય ધરતીપર પશુઓના મેધ કરનાર પુરોહિતાના ક્રાઈ ચક્રવતી આ સમયે ન હતા. આ સમયમાં તેા એશિયાઈ જગતના મહાન સંત, ગૌતમ બુધ્ધે નિપજાવેલા સામાજિક પલટામાં બ્રાહ્મણાએ શુદ્ર કહેલા ચન્દ્રગુપ્ત નામના મૌયનું શાસન ચાલતું હતું. આ મૌય ના પુરોહિત બનેલા પ્રખર સુધારક અશ્ર્વમેધના બધા ભુવાએના પરાજ્ય કરીને ચાણકય નામ ધારણ કરીને ચંદ્રગુપ્તનું શાસનચક્ર ચલાવતા હતા. જગત જીતવા નીકળેલા સિક ંદરની સામે એક નવી જ જાતને ચક્રવતી દેખાયો. આ વિશ્વ વિજેતાની સામે ન્યાય સમતાવાળું નવું અશાસ્ત્ર અને નૂતન રાજવહિવટ દેખાયાં. એટલે ભારતના ઉંબરામાંજ પારસે જેના દાંત ખાટા કરી નાખ્યા હતા તેવા આ વિશ્વ વિજેતાએ ભારતને દૂરથી જ નમન કરીને પોતાની વિશ્વ વિજયની આંટને પાછી વાળી. શહેનશાહતાના રસ્તાઓ વચ્ચે ઉભેલુ નાનું સરખું જીડિયા
આ રીતે તે સમયનું જગત વિશ્વવિજેતા કહેવાયેલા સિકંદરે જીતી લીધું. સિકંદરના વિજયાએ ક્રૂર બનીને દેશદેશને દૂર રાખનારી સીમાને તોડી નાખી. દેશદેશના સીમાડાએ તૂટી જતાં ગ્રીસની પશ્ચિમની દુનિયાના દેશો એશિઆના દેશાના પરિચયમાં આવી ગયા. પૂર્વ પશ્ચિમ એક દુનિયા બની. આ દુનિયા પર ઈ. સ. પૂ. ૩૩૪ થી સિકંદરની શહેનશાહતનું શાસન મડાયું. “ હિલાસ અથવા ગ્રોસ દેશના અધિકાર નીચેની દુનિયા પર “ હેલિનિસ્ટીક અથવા ગ્રીક સંસ્કૃતિના અધિકાર શરૂ થયા. હૅલિનિસ્ટીક શહેનશાહતના આ અધિકારવાળી જીવન ઘટનાના રાજને વ્યવહાર પરસ્પરને ધસાઈ ને ચાલવા માંડયેા અને સિક દર મરણ પામ્યા.
""
૨૦૧
kr
આ વિશ્વવિજેતાએ, સિક ંદરે, વારસામાં દીધેલી શહેનશાહતનુ નામ સેલ્યુસીલ શહેનશાહત ’” પડયું. ધીમે ધીમે સેલ્યુસીલ શહેનશાહતના જમાનામાં નવા નવા શહેનશાહે ઇતિહાસ પર આવવા લાગ્યા. જગતભરના માનવ સમુદાયાના જીવતરપર શહેનશાહેાનાં, વિશ્વમાં કાનિશાન સભળાવા માંડયાં. આ શહેનશાહે। અથવા ચક્રવર્તિઓમાં કાર્થેજ હેમિલકાર, સાયરેકયુસના હીરાલ, રામના, સ્કીપીએ, ઇજીપ્તના ટાલેમી, ચીનના હાન, અને ભારતના મૌય, તથા હેલેનિસ્ટીક તથા શૅલ્યુસીલની સિકંદરી શહેનશાહના અન્ટીઆકસ નામનેા શહેનશાહ હતા. આ બધી શહેનશાહતા પોતપોતાની પાસેના તમામ પ્રદેશાને ગળી જતી હતી, અથવા ગુલામ બનાવતી હતી. સિકંદરે જ વારસદાર બનાવેલી અને સીરીયાના પ્રદેશમાં બેઠેલી ગ્રીક અથવા હેલિનિસ્ટીક શહેનશાહત પેાતાના પડેાશના પેલેસ્ટાઈન નામના દેશને હવે ફરી વાર ગળી જવા માંગતી હતી. સિરિયાની આ ગ્રીક શહેનશાહતને ચક્રવતી ઍન્ટીઆકસ હતા. સૈન્ટીએકસનું આક્રમણ પેલેસ્ટાઇનની