________________
1.
૨૨૬
પ્રાચીન યુગને મધ્યયુગી એકેડે, રામ બાંધ્યાં હતાં. જગતભર પર રેમન બાંધકામની ઈમારત છવાઈ ગઈ હતી. આ બધાં બાંધકામમાં એકલું રોમન શરીર પિલાદી સ્નાયુઓને ધારણ કર્યા કરતું, આત્માને ગુમાવી દેતું હતું. રેમને લોકશાહીને પહેલો સરમુખત્યાર
ત્યારે ઈ. સ. પૂર્વેને અરધો સંકે ખતમ થઈ ગયો હતો. ત્યારે જુલીયસ સીઝરનું નામ રોમનગરમાં ગાજી ઊઠયું હતું. આ વિજયી સરદારની વિજયકૂચ સાથે મને ગુડધ્વજ રાઈન નદી સુધી પહોંચી ગયા હતા, અને એણે રૂબીકેન નદીને પણ પાર કરી હતી. અનેક વિજ કરીને અને લુટોના ઢગલાને લઈને સિઝર લેખંડી પગનો બધે ભાર ગોઠવતે ધરતીને ધ્રુજાવતો રામનગરમાં પાછો આવી પહોંચતો હતો. એને રામલેકશાહી વાળી સીટની રાજ્યઘટના હવે જુની અને નકામી બની ગએલી દેખાતી હતી તથા લેકશાહીને બદલે લશ્કરી સરમુખત્યારશાહીની સ્થાપના કરી નાખવાનો નિર્ણય એણે ઘડી કાઢયે હતે. એ આવ્યો ત્યારે રોમન સામ્રાજ્યનું જે સ્વરૂપ ઈટાલીની ધરતી પર રાજય કરતું હતું તે સ્વરૂપના રોમન શહેનશાહતના આગેવાને મેરિયસ, સુલા, પિમ્પી, કેસસ, નામના સેના નાયક હતા. તે સમાં આ વિજયી સેના નાયક સીઝર પણ આવી પહેઓ સુલા જમીનદારને આગેવાન હતા. મેરિયસ ઇટાલીનાં નગરોમાં રખડતા નામચીન ઠગને આગેવાન હતા. પિમ્પી, મેસિડોનિયામાં જાગેલા બળવાને સંહારી નાખવા ગયેલે વિજયી સેના નાયક હતો. કેસસ આ બંને સેના નાયકોના હાથ નીચે નવી તાલીમ પામતે હતે. અને સિઝર શું હતું એકવાર રામનગરમાં તોફાન કરતાં પકડાયેલા એક જુવાનને કેટલાક નિકે ફાંસીએ લટકાવી દેતા હતા ત્યારે મેરિયસ નામને જુવાન સેનાનાયક આવી પહોંચતું હતું અને કહેતે હતું કે “એને છોડી મૂકે કારણ કે હજુ એ સાવ કરે જ છે.” ત્યારના આ છોકરાનું નામ જુલિયસ સીઝર હતું. આજે એ મહાન અને વિજ્યી સેના નાયક બની ચૂક્યો હતો. ઈ. સ. પૂર્વેને આથમતો સમય
મન ઈતિહાસમાં ઈ. સપૂર્વેને આથમતો સમય ઈ. સ. પૂર્વે ૧૪૬ મી સાલથી યાદગાર બની ચૂકે. એ સાલમાં કીપીઓએ કારથેજને સંહાર કરી નાખ્યા હતા. એ વરસમાં જુલીઅસ ગ્રીસના કેરી નગરને સંહારી નાખ્યું હતું. એ જ વરસમાં મીટેલસે મેસિડેનીયાને તારાજ કરી નાખ્યું હતું. એ વરસથી રોમન સામ્રાજ્ય સાથે સમાન ભાવે વર્તન માગનાર કઈ પણ પ્રદેશ ભૂમધ્યના જગતમાં જીવતે નહોતે.