________________
૨૩૨
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
અને અરબસ્તાનમાંથી યા મધ્ય એશિયાના પ્રદેશમાંથી રણા અને પા ઉપર થઈને શમન સામ્રાજ્ય માટે માલના ઢગલાઓની વણઝારા વહ્યા કરતી હતી. ભારતના પશ્ચિમ કિનારા પરના મલબારથી માલ લાવનારાં ઇજીપ્તનાં જહાજો આ સામ્રાજ્ય માટે લાંખી લાંખી સફા ખેડતાં હતાં.
જગત આખું જાણે આ રેશમન પાટનગરની સેવા ચાકરી કરવા લાગી ગયું હતું. વિશ્વનું મથક બનેલું આ સામ્રાજ્ય જગતનાં બધા રસ્તાઓને પેાતાના તરફ ખેંચતું હતું. ઉત્તરની ડેાન નદી અને પૂર્વની એકસસ અથવા આમુદરીયા અને દક્ષિણની નાઇલ નદી, તથા પશ્ચિમ દિશામાંની થેમ્સ નદી નામની,
આ બધી નદીઓ રામન શહેનશાહતના રસ્તા બની હતી અને નદીએ અને સમુદ્રો પરનાં બધાંય બંદરો રામનગરમાં જગતભરની ધનદોલત ઠાલવવાનાં મથકા ખની ગયાં હતાં.
અને બદલામાં રોમન શહેનશાહત શુ' આપતી હતી?
જગતની આ બધી ધનદોલત અને સાધન સામગ્રીઓના ઢગલાઓના બદલામાં શમન શહેનશાહત તેને શું આપતી હતી ? આ બધા માલસામાનને મેાટા ભાગ શમનશહેનશાહતે નાખેલા કરવેરા અને લાગાઓના રૂપમાં આવતા હતા. આ ઉપરાંત શમન શહેનશાહત માલના બદલામાં પોતાના સેાનારૂપાના સિક્કાનું નાણું પણ આપતી હતી. આ સિક્કા એટલા જ માટે આમુદરીયા, સિંધુ અને ગંગાના કિનારા ઉપર ટાયેલા મળી આવ્યા હતા. પણ રામને સાના રૂપાના આ બધા સિક્કા કયાંથી લાવતા હતા ? એટલા માટે તે તેમણે બબ્બે સૈકા સુધી જગતના જુદાજુદા પ્રદેશા જીત્યા જ કર્યાં હતા અને ત્યાંના માનવસમુદાયાની કતલ કરતાં કરતાં લૂંટફાટ ચલાવ્યા કરી હતી. ત્યારપછી જીતાયેલા પ્રદેશને પેાતાનાં સંસ્થાના બનાવીને તેમની પાસેથી શમન રાજ્યના શાસકેા પેાતાના શાસનની જકાત તરીકે સેાનું રૂપું ઉધરાવ્યા કરતા હતા. પરાધીન બનેલા આ પ્રદેશ પેાતાને ત્યાં આવેલા
આ શાસકેાના શાસનનેા બધા ખર્ચ આપતા હતા, ઉપરાંત તેમણે કર અને વેરાઓના ઢગલા પણ આપવા પડતા હતા. આ રીતે સેાના રૂપા અને ગુલામેાથી ભરેલાં જહાજો રેશમમાં લવાયા કરતાં હતાં.
જગતનાં સંસ્થાનેમાં શાસકેા બનેલા રામન લશ્કરી અમલદાર અને રેશમન સૈનિકા જ્યારે રેશમ પાછા ફરતા ત્યારે મહાશ્રીમંતા બની જઈ ને આવતા હતા. આ બધા શાસનચક્રની ઘટમાળ ચલાવનાર રામનયત્ર અથવા સમન શહેનશાહતનું રાજકીય એન્જીન રામન લશ્કરાનું બનેલું હતું. આ શમન લશ્કરોની