________________
૨૧૬
વિકવ ઈતિહાસની રૂપરેખા પર ધીમેથી ગામ વસ્યું અને પેલેટાઈન નામની ટેકરીઓની આસપાસ કસબ બને અને પછી કસબાએ નગરનું રૂપ ધારણ કરવા માંડ્યું ત્યારે ઈ. સ. પૂર્વે પાંચમે સંકે ચાલતું હતું તથા ટાઈબરના કિનારા પરના પેલા નાનકડા નગરનું નામ રેમ પડ્યું હતું અને તેના પર ઈટ્રસ્કન રાજા રાજ્ય કરો હતો.
કરે છે
T-
HT.
રામનગરની તવારીખ આવી સામાન્ય હતી. ટાઈબર નદીના દક્ષિણ કિનારા પર રેમનગરની આસપાસ ઈટાલીકે અને લેટીની ગ્રામવસાહતમાંથી આ નગરનું રૂપ કસબા જેવું જ હજુ જામ્યું હતું. આ નગરપર રાજ કરતે રાજા ટાઈબરની દક્ષિણે વસતા ઇસકન લેકમાંથી થયો હતો. જેના પર રેમ નગર બંધાયું હતું તે, ટાઈબરના ઉત્તર અને દક્ષિણ કિનારાને સાંકળતી પેલેટાઇન નામની સાત ટેકરીઓ મથક જેવી હતી, અને ઈટાલીને મધ્યપ્રદેશમાં હતી. આ સ્થળેથી ટાઈબરને આરે આરે દરિયા પર નીકળી જવાનું પણ બહુ દૂર નહેતું. આ બધાં કારણોને લીધે રામ નામનું નાનકડું નગર આ ટેકરી
પર દેહ ધારણ કરવા લાગી ગયું હતું. મન લેાહી, ઈ. સ. પુર્વે ૫૦
રેમન લેકશાહી શાસનને આરંભ ઈ. સ. પૂર્વે પાંચસોની આસપાસ થયો. તારકવીન નામના રાજાના જુલ્મી સમયમાં રેમના લોકોએ માથું ઉચક્યું, બળ કર્યો તથા રોમનોની એક સીનેટ નામની કમિટિ તથા બે કેનલેની ચુંટણી કરી અને લોકશાહી રીતે પિતાનું શાસન કરવાની જાહેરાત કરી અને રાજાને પરાજય કર્યો.