________________
ર૦૦ .
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ધારણ કરે છે. યુરિપાઈડીસની કલમ કંપી ઊઠે છે. સ્માર્ટ અને એથેન્સને
એકબીજાનો સંહાર કરીને થાકી ગયેલાં દેખાતે ગ્રીસની ધરતી પર મેસિડે નિયા નામને પ્રાંત પોતાની ધરતી પર થતી લશ્કરોની કૂચકદમથી સજજ બનવા માંડ્યો છે. ગ્રીસપર અધિકાર મેળવીને મેસિડોનિયા જગત જીતવા નીકળે છે. મેસિડેનિયામાં ફિલીપ નામના રાજાએ પોતાના લશ્કરની નવી રચના
ક્યારનાયે કરવા માંડી હતી. આ લશ્કરની રચના “લેન્કસ” ના નામથી જાણીતી બની ચૂકી. આ “ફેલેન્કસ” ને લઈને ફિલીપ આખી દુનિયાને જીતવા નીકળવાની તૈયારી કરતા હતા. સૌથી નજદીકની તેની દુનિયા અનેક ટાપુઓ અને નગર રાજેનો બનેલ ગ્રીસ દેશ હતું. આ બધા ટાપુઓ અને નગર રાજ્યને પિતાની હકૂમત નીચે લાવી દેવાનાં યુદ્ધો તેણે શરૂ કરી દીધાં હતાં. ગ્રીસની ધરતી પર પથરાયેલાં દેવ દેવીઓ સાથે ફિલીપ પોતે પણ દેવ બનીને ક્રિડા કરવા માંડ્યો હતો. ગ્રીસનાજ મેસિડેનિયા નામના પ્રાંતને આ રજવાડે હવે એથેન્સ અને સ્પાર્ટીને પિતાની એડી નીચે દબાવીને જગત જીતવા નીકળવાની તૈયારી કરતો હતો. ફિલીપ નામના આ રજવાડાના રાજમહાલયમાં એક મધરાતે એણે એની મહારાણીના પલંગમાં, દેવાંગના બનેલી મહારાણીએ એક સાપને છુપાવી રાખેલે દીઠે. ફિલીપે સેડમાં સંતાડેલા સાપને દેખીને બૂમ પાડી. એટલે મહારાણીએ કહ્યું કે આ આપણા દેવતા ઈન્દ્ર ફેકેલું જ છે. એ વજી વડેજ મને સિકંદર સાંપડ્યો હતો. સિકંદર તારે દિકરે નથી, તે ઇન્દ્રને દીધેલ છે. ત્યારે મદિરાના પાનમાં મગરૂર ડોલતે મહારાજા ફિલીપ ઉડ્યો અને પાસેના ખંડમાં સુતેલા સિકંદર નામના એક છોકરાનો શિરચ્છેદ કરવા ધ. સિકંદર એ સમયે એક સોનેરી પ્યાલીમથી મદિરાપાન કરતો હતો. આ જુવાને પિલા ફિલીપ નામના ચકચૂર માનવિના કપાળમાં મદિરાથી ભરેલી પ્યાલી પછાડી, અને દેવતાઈ ફિલીપ ઢળી પડ્યો. પછી અટ્ટહાસ્ય કરતે સિકંદર બોલ્યો. “દે આ માણસ થોડા જ મહિના પર દિગ્ગવિજ્ય કરવા ગ્રીસની ધરતી પરથી એશિયા પર છલંગ મારવા તૈયાર થઈ ગયો છે !' વિશ્વ વિજેતા સિકંદર
ઈતિહાસના પહેરેગીરે ઈ. સ. ૩૩૪ ડકો બજાવ્યો, ત્યારે હવે ફિલીપ મરણ પામી ચૂક્યો હતો. પણ આખા ગ્રીસ દેશ પર પિતાની લશ્કરી હકુમત એણે સાબિત કરી દીધી હતી. જગત જીતવા નીકળવાને એને ગૃહ એણે સિકંદરને સુપ્રત કર્યો હતો અને એશિયા ખંડના એ સમયના જગતને