________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
વ્યથા, શિલ્પકલામાં આખેમ બની. માઇકલ એગેલાએ જેને શ્રીકશિલ્પકલાના સર્વોત્તમ નમૂના કહ્યો હતો, તે નમૂનાનું એક ચિત્ર એપાલાના એક પાદરીનું હતું. શિલ્પકલાના આ ચિત્રમાં પાદરી અને તેના બે દિકરાઓ પર સર્પી મડાગાંઠ બાંધીને વિંટળાઈ વળ્યા હતા. માત પહેલાંની આ યાતનામાં ત્રણ માનવ કલેવરા જે જંગી તાકાતથી જીવનકલહ દેખાડતા હતા તે કલહનું આ કલારૂપ હતું.
૧૮૬
ગ્રીક સાહિત્યનુ' એપિકરૂપ-હામર ફીનીશીયન સંસ્કૃતિ પાસેથી શ્રીસે
પેાતાની ભાષાના અક્ષરો મેળવ્યા અને આ લીપી પર થોડાક સુધારા કર્યાં. આ રીતે ગ્રીક લેાકાની હેલેનીક ભાષાના આકાર બધાયા અને આ ભાષા તેમના વ સ્વ નીચેની દુનિયામાં પથરાવા માંડી. સાંનું જે રૂપ તેમની કલામાં હતું તથા પાર્શ્વાન જેવા તેના શિલ્પાની કલાકૃતિઓમાં જેવી સુરમ્યતા તથા સુઘટતા હતી તેવી ગ્રીક ભાષામાં પણ ઉતરી. આ ગ્રીક જઞાનનું રૂપ અતિ પ્રાચીન એવી ક્રિટન સંસ્કૃતિ સાથેના જીવન સંગ્રામેાની ગાથાઓને રચનારનું, ગ્રીક સાહિત્યની શરૂઆતમાં હેમરનુ નામ ઇલિયડ અને એડીસી
નામનાં મહાકાવ્યેા સાથે જોડાયું. આ અધકવિ હામરની કવિતાઓ ગ્રીક વનમાં ગવાવા માંડી. ઈલિયડ નામના કથાકાવ્યમાં ટ્રોયના ઘેરાનેા પ્રસંગ વણવામાં આવ્યા. ઈલિયડની સાથે જ મળતું આવે એવું કથાકાવ્ય આડીસી નામનું છે. ટ્રાયના ઘેરા પછી યુલિસીસના રઝળપાટના પ્રસંગો એમાં વર્ણવવામાં આવ્યા છે. ક્રીટન સંસ્કૃતિ પર આક્રમણ કરતા ગ્રીકમાનવાને વન કલહ એમાં તદાકાર બને છે.
કથા કાવ્યા—દ્ધિસિયડ
હામર પછીના હિસિયડ નામે મહાકવિએ પેાતાનાં કથા કાવ્યા લખવા માંડયા હતાં. આ મહાકવિની કવિતાની વિશિષ્ટતા સામાન્ય માણસાના જીવનવ્યવહારની