________________
સંસ્કૃતિને સીમાસ્તંભ, ચીસ
૧૮૯ પ્રેમનું રૂપ દેખવા, સાગરના ઉરમાં શમી ગઈ હતી, અને પછી એ જ્યાં પડી ત્યાંથી, સાગરનાં મોજાં પર બેસીને, આસમાનમાંથી ફૂંકાતા પવનને મિજાજ ધરીને, ગાયા કરતી હતી. સાહિત્યસ્વામી પિંડાર, અને પછી
સાફો પછી એક સંકે પિંડાર અને એકીલસ નામના મહાકવિઓ થયા. પિંડારની ખ્યાતિ એટલી બધી વધી ગઈ હતી કે આખા ગ્રીસ પર તે ગીતકાવ્યોને દેવતા જ મનાતું હતું. આ સમયમાં જ સાહિત્યનું નાટક નામનું સ્વરૂપ વિકાસ પામવા માંડ્યું. જૂના સમયના એક પાત્રવાળાં નાટકને બદલે બે પાત્રવાળાં નાટકો લખવાની શરૂઆત થઈ અને ત્રણ પાત્રોનાં નાટકે પણ લખાવા માંડ્યા. એ વખતે ઇ. સ. પૂ. નો પર૫ ને સમય ચાલતો હતો. આ બધાં નાટકોમાં ઘણું પ્રખ્યાત એવાં નાટકે એથેન્સની રંગભૂમિ પર ભજવાયા કરતાં હતાં તે આજના જમાના સુધી પંકાયા કર્યા છે. એકિલસે કરાવેલું પ્રિમિથિયસનું દર્શન
ગ્રીસની જિંદગીની સોનેરી ભવ્યતાને એ યુગ હતો. ઈ. સ. પૂ. ૪૯૯ ની સાલમાં ગ્રીસની ધરતીનું ગૌરવ સુંધતે ફરતો હોય તેવો છબીસ વરસને નવજવાન એકિલસ, એથેન્સમાં જાણીતા હતા, કારણ કે એણે એટલી જ ઉંમરમાં એક સુંદર નાટક લખ્યું હતું જેતજેતામાં,એથેન્કા પર આક્રમણ આવી પહોંચ્યું. ગ્રીસ દેશ ગુલામ બની જાય તો ગુલામ બનેલો એ, નાટક અને કવિતાની પ્રેરણા કયાંથી પામી શકે ? બધો સંસ્કાર આઝાદીમાં જ ઊગી શકે છે. એવા
ખ્યાલ સાથે એકિલસની જનેતાના ત્રણે દીકરા, ઈરાનના આક્ર
થી
= =
.
=
==17
'*'
કિ
.મીલાલ ર.
TENT ''
- it
, TEAસ
આ
દે
છે કે,