________________
ture
૧૮૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ગ્રીસના આત્માને શિલામાં ઉતારતે, પ્રેકસિટેલિસ.
એ એક સિફિડેટ્સ નામના શિપીને દીકરે હતું, અને ગ્રીસના આત્મભાનને ઘડાયે હોય તે, પથરા ઘડી ઘડીને એની અંદર ગ્રીસનું
આત્મભાન જોવા મળતું હતું. એ આત્મભાનને ઘડવાનું ટાંકણું લઈને બેઠેલે આ શિલ્પી, જાણે શિલ્પને પાયથાગોરસ હોય તે દેખાતું હતું અને રૂપની એકતાન તાનું ગણિત નવું ચેતે એ કહેતો હતો કે,
તાકાતનું રૂપ નિપજાવતું ગ્રીસનું આત્માભાન હવે જે જિવતરના સંસ્કારનું શિલ્પ નહિ રચે તે આ ધરતી જીવનને
ધારણ કરશે કયા મૂલ્ય પર?” આવડા મોટા સવાલનો જવાબ દેવા જ જાણે હોય તેમ એણે પાલિકલિસનું શિલ્પશાસ્ત્ર ફેંકી દીધું અને શિલ્પને ન કાનૂન એણે નુતનરૂપનું ઘડતર કરીને દાખવવા માંડે.
ગ્રીક સંસ્કૃતિની હતી તેવી હિંમત એણે રૂ૫ ઘડવામાં ધારણ કરી. કુદરત પાસે અને દેવદેવીઓ પાસે, હિંમત ભરેલી રીતે એના રહસ્યને કાનન જાણવા
પહોંચી જતી ગ્રીસની માનવ મહાનુભાવતા જે આ શિલ્પી પણ ભૂતકાળના શિલ્પને કાનૂન રદ કરતો હતો અને એ કાનૂન પ્રમાણે ઘડાયેલાં ગમે તેવાં મહાન દેવતાઓને પૂતળાંઓને પ્રણામ કરવાને બદલે જે રૂપમાં સંસ્કાર હોય તેવું રૂપ ઘડતો હતા, અને પુકાર કરતા હતા કે, “માનવ-વિકાસથી કેઈ કાનૂન વધારે મોટો નથી.”
એ નૂતન ગ્રીસને નૂતન શિલ્પી, ગ્રીસની ધરતી પર પંકાયો. કેસમાં એણે ઘડેલી, એક્રેડાઈટની
પ્રતિમાને જોવા, ભૂમધ્ય સમુદ્રના કિનારા પરથી શિલ્પીઓ અને કલાકાર આવ્યા ક્ય