________________
સસ્કૃતિના સીમાસ્તંભ થ્રીસ
૧૭૭
'
“ હરામખોરા, ઈજિપ્તના બધા પાદરીએ, હજી પણ શેાધી નહિ શકયા, અમર જીવનનું', અમૃત...! '
ઈજિપ્ત–ગ્રીસની, એક હેલેનિસ્ટિક દુનિયાને સંસ્કારથી નવાજી નાખ ટાલેમી પાસે બધું જ હતું. મેાટા મહાલયા, વિશાળ દેવળા, અદ્ભુત એવી નગર રચના, જગત ભરની દોલતથી ઊભરાતા ભંડારા, સંગ્રહાલયા, વિદ્યાપીઠે વિદ્વાના, અને માનવ છ્યનના આનદ ઉપભોગે હાવા છતાં શિલ્પકળા અને ચિત્ર કળાના આ ખેતમૂન મહાનગરમાં, આજે એને કઈ ડ ંખતું હતું. એની નજર સામે નૈક્રોપેાલિસ તરવરી ઊઠયું. શાહી કમરેાના બનેલા આ નગરનુ, નામ સાંભળતાં એ કપી ઊઠયા. એ નગર એને પેાતાની અંદર આવવા ખેંચતું હતું.
લિન્ડસના ચારીસ, આ ટાલેમીએજ ક્ારાસ ટાપુ પર બાંધવા માંડેલી દિવાદાંડી એને યાદ આવી. એ દિવાદાંડીના આરસના વિશાળ ચાક બંધાતા હતા ત્યારે ચારીસ આપધાત કરીને મૂએ હતા. એ કલાકાર કહેતા હતા કે, આપણાં જહાજોને હાંકનાર સાંકળાથી બંધાયેલા ગુલામાની યાતનાના ચિત્કાર અને દિવાદાંડીના પાયામાંથી સંભળાયા કર્યાં હતા અને પછી છેવટે એણે......!"
નીડસના સાસ્ટ્રેટસે જેની રૂપરેખા દોરી હતી તેવી ત્યારના જગતમાં અજોડ કલાકૃતિના અદ્ભૂત નમૂના જેવી આ દિવાદાંડી કારેાસના ટાપુ પર, એલેકઝાંડ્રિયાના વિશ્વનગરની નૂતન આંખ જેવી નિર્દેવા માંડી, અને પાંચસે પીટની ઊંચાઈ પર શ્વેત આરસની વિશાળ પીઠ પર અનેક શિલ્પ કળાના નમૂના જેસી પ્રતિમાઓથી અંક્તિ બનીને પેાતાના પાંચસેા ફીટ ઊંચા કલેવર પર, અખંડ સળગતી અગ્નિ જ્વાળાઓને ઝીલનાર આરીસાની વૈજ્ઞાનિક ગાઠવણી વડે આડત્રીસ માઈલ સુધી તેજના અંબાર જેવી નજર વડે જાણે એ પુકારતી હતી; દેખતાં રહેજો ! આ દિવાદાંડીની આંખ નીચે, સંસ્કારના રાશન નીચેની શ્રમમાનવની યાતના
tr
,,
સઘ ક્લાના સુ માનવ
જગત જીતવા નીકળેલા, સિકદર અને એના ઘોડા બંને શ્રમમ્રુદ્ધની જીવનકલાની કૃતિને ધારણ કરતી ધરતી પર પછડાઇને પાછા હટયા, અને મરણ પામ્યા હતા ત્યારે ઇ. સ. પૂર્વેની ત્રણસો એકની સાલગરાડમાં ઇતિહાસના પાછા ફરેલા પાદાધાતના ભાર નીચે, ગ્રીસની ધરતી, ડેમેટ્રિયસ, પોલિયોક્રિટસના દારુણ નામ (નગર ભંજક) વાળા સિકંદરના વારસદારના નામવી કુંપી ઊઠી હતી. આ ભૂમિ પર રાહડઝ ટાપુ પરની પ્રોટેનિસ અને એપિલિસના ભૂમિને રગદોળી નાખવા, પોલિયેટિસનાં કટક ચડ્યાં હતાં.
૨૩