________________
૧૭૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
સરકાર ખાસ નાગરિકાનું પ્રતિનિધિત્વ ધરાવતી હતી. આ સરકારનું સ્વરૂપ નાગરિકાની બનેલી કારાબારી સમિતિનું હતું. આવી સમિતિને ચૂંટનાર નાગરિકાના ખાસ અધિકાર ધારણ કરનાર ઉપલા વર્ગો હતા, અને જીવનના તમામ શ્રમ કરનાર માનવસમુદાય ગુલામ હતા. ઇ. સ. ના આરંભ પછી આપણા દેશમાં પણ લીઝ્નીઓના, યૌધેયાનાં, મત્લાનાં, વિદેહીનાં, નાગલાનાં, અનેક નગર રાજ્યા હતાં. આ જમાનામાંજ થ્રીસનાં નગરરાજ્યામાં એ મુખ્ય નગર રાજ્યા એથેન્સ અને સ્પાર્ટી નામનાં હતાં. નગરરાજ્યોની સંસ્કૃતિમાંથી સિકંદર પછીની સંસ્કૃતિ
ઈ. સ. પૂ. ૫૦૦ વર્ષ પર આ નગરરાજ્યા પર ઇરાનની શહેનશાહતે ચઢાઇ કરી. પેાતાની સંસ્કૃતિના નાશ કરી નાખે તેવી ઇરાની શહેનશાહત સામે એથેન્સ અને સ્પાર્ટીનાં નગરરાજ્યે એક બનીને લડયાં. ઇ. સ. પૂ: ૪૯૦ ની સાલમાં શ્રીકદેશે જગત જીતવા નીકળેલી પૂર્વેની ઈરાની શહેનશાહતને પરાજય આપ્યા. ઈ. સ. પૂ. ૪૮૦માં ઇરાની શહેનશાહત્ ખીજી વાર પરાજ્ય પામીને ઇતિહાસમાંથી પતન પામી જવાને રસ્તે પડી. વિશ્વની આ બાદશાહતને પરાજ્ય આપીને એથેન્સ અને સ્પાર્ટાના નગર રાજ્યાના લડાયક હુંકાર વધી પડ્યો. બંનેએ એક ખીજાને ગુલામ બનાવવા માટે યાદવાસ્થળી શરૂ કરી. વર્ષો સુધી આંતરકલહની આગ સળગાવ્યા કરીને ઇ. સ. પૂ. ૪૬૦માં પેરિકલીસના ભવ્ય જમાનામાં જ આ બને નગર રાજ્યે પતન પામ્યાં. એથેન્સ નગરરાજ્યમાં ચાલતુ વૈરાજ્ય પણ હવે નાશ પામલા માંડ્યું. પાસેના જ માસડાનીયા પ્રાંતમાંથી ફિલિપ નામના શહેનશાહ ગ્રીક ધરતી પરનાં તમામ નગરરાજ્ગ્યાને મિટાવી દેવા માટે નીકળી પડયો. ગ્રીસનાં તમામ નગરરાજ્યે ફિલીપને શરણે આવ્યાં અથવા નાશ પામી ગયાં. છેવટમાં એથેન્સ પણ પડ્યું. આખા ગ્રીસના ફિલીપ માલિક બન્યા. ગ્રીક ધરતી પર ખાદશાહત શરૂ થઈ અને આખા જગતને જીતીને તેને પેાતાનું સંસ્થાન બનાવવાની નીતિ એણે જાહેર કરી. ગ્રીકના નેતા સિકંદરે આ જાહેરાતના અમલ કર્યો. જ્યારે સિકદર મરણ પામ્યા ત્યારે ગ્રેસ, ખેખિલેોનિયા, ઈજીપ્ત, પેલેસ્ટાઈન, એશિયા માઈ તેાર, ઈરાન, અધાતિસ્તાન અને પંજાબ સુધીના પ્રદેશા આ વિશ્વવિજેતાએ જીતી લીધા હતા. આ રીતે ગ્રીક સસ્કૃતિ લશ્કરી રીતે વિશ્વવિજેતા ખની અને તેણે પેાતાના જીતાયેલાં સંસ્થાના પર હૅલેનીસ્ટીક અથવા નુતન ગ્રીકસંસ્કૃતિનો હકૂમત ઠોકી બેસાડવાના રાજકારભાર શરૂ કર્યો. ગ્રીક સંસ્કૃતિનું રાજકારણ
""
,,
ગ્રીક સંસ્કૃતિના રાજકીય સિધ્ધાંત પ્લૅટાએ શરૂ કર્યાં હતા એમ કહી શકાય. રાજકીય અસ્મિતા, અને વ્યવસ્થાને પૉલિશ અથવા પોલિટીકસ નામને શબ્દ