________________
૧૪૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા લેકશાહી જેવી આ લેકશાહીનાં નામ લીવીઓની લેકશાહી, યૌધેયેની લેકશાહી, વિ. નામ વાળી લેકશાહીઓ હતી. આ બધી લેકશાહીઓ પાસે પિતાનાં પાટનગર હતાં અને આ નગર સાથે સંકળાયેલા પ્રદેશ હતા. આ લેકશાહીઓ માલિક લેકેની જ લેકશાહીઓ હતી, તથા આ લેકશાહીને બધે શ્રમ કરનાર શ્રમ માના ગુલામ હતાં. જેવું ભારતમાં હતું તેવું એથેન્સમાં પણું હતું. આ લેકશાહીનાં સિંહાસને ગુલામે પર રચાયેલાં હતાં. આ ગુલામોની ગણના લેકશાહીઓ રાજ્યવહિવટમાં લેક અથવા મનુષ્ય તરીકે કરતી ન હતી તથા તેમને કોઈ અધિકાર આપતી નહતી.
ગુલામ તરફની આવી દષ્ટિ તે સમયના આખા જગતમાં હતી. એ જગતને એમ લાગતું હતું કે ગુલામને ગુલામીમાં રાખ્યા વિના જગતને વ્યવહાર ચાલી શકે નહિ. ગુલામીની પ્રથાને રદ કરવાને ખ્યાલ એ પ્રાચીન જગતનાં દિમાકમાં જીવી શકે તેવું એ દિમાક હતું નહિ. તે જગતમાં ચિંતકો અને નીતિમાને પણ ગુલામીની પ્રથાને સ્વીકાર કરી લેતા. ઈજીએ અને મેસોપોટેમિયા તથા ચીન અને ભારત અને પેલેસ્ટાઈન કે ફીનીશિયા સૈ દેશોની સંસ્કૃતિ આ ગુલામ બનેલા માનવ સમૂદાયોએ પોતાના શ્રમથી બાંધી હતી. આ સંસ્કૃતિની હવામાં ન જન્મેલે ગ્રીક સંસ્કારને આકાર પણ પિતાની લેકશાહીની ઘટનાને ગુલામ માનના શ્રમની યાતનાઓ પર બાંધતે હતે. બધું ચિંતન ગુલામીની પ્રથાને સ્વીકારી લેતું હતું. આ ગ્રીક ધરતી પરનો પ્લેટ નામનો મહાન ચિંતક ગુલામની વ્યાખ્યા કરતાં કહેતું હતું કે “ગુલામ મનુષ્ય, એ શ્વાસ લેતું યંત્ર છે અને જીવતી મિલ્કત છે.” લોકશાહીનું આક્રમણ રૂપ . . આવી આઝાદીની રેત નીચે ગુલામીના પાયાવાળું અંધારૂં કારભારું જીવન વહિવટના કલેવરને કતરીખાતા એક કીડા જેવું હતું. લોકશાહીને આવા કલેવરે પિતાની જ ધરતી પર પિતાની હકૂમત નીચે ન આવે તેવા પ્રદેશ પર આક્રમણ કરવા માંડયું હતું. આ રીતે ગુલામીની પ્રથા વધારે વ્યાપક બનતી હતી. આ રીતે આ મહાન લેકશાહીના શરીરમાં પ્રપાત શરૂ થયું. એથેન્સની હકુમતને ગ્રીક ધરતી પરના જ એક નાનકડા પ્રદેશે સ્વીકાર કરવાની ના પાડી અને ઈરાનની શહેનશાહત પિતાના જગતના બીજા દેશ પર જે કરવા નીકળી હતી તે વિજયી એથેન્સની લેકશાહીએ પોતાની જ ધરતી પર શરૂ કર્યું. એથેન્સે આ નાનકડા પ્રદેશના લોકોને સંહાર કરી નાખ્યો તથા સ્ત્રીઓ અને બાળકોને ગુલામ બનાવવા માંડ્યા પછી સાત વર્ષે મેલેસ નામના એક નાનકડા ગ્રીક ટાપુએ એથેન્સની હકૂમતને સ્વીકાર કરવાની ના પાડી. ગ્રીક