________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા “હું સૌને એવું જ શીખવીશ હું શીખવીશ કે નવાં પદાર્થરૂપનું સર્જન, તરંગી ભાવરૂપમાંથી નથી થતું. નવા પદાર્થોનાં નવાં રૂપ, પદાર્થમાંથી જ વિકાસ પામે છે.”
તે તું ભલે જાય!” વહે મમતા છોડીને કહ્યું. .
“હું પણ એ જ કહેવા આવ્યો છું કે, હું હવે ભલે જાઉં, હું જઈશ તેમાં જ મારે આપના તરફનાં માન અને પ્રેમભાવ સચવાઈ રહેશે.”
તારે મારા તરફ પ્રેમભાવ છે જ.” વૃદ્ધ પાછી મમતાભરી નજર નાખી. “પણ સત્યને હું સૌથી વધારે ચાહું છું.” પણ તું સુધર્યો નહીં, મેસિડેનિયાને ગામ િ ”
મારે સુધરવું નથી. સ્વર્ગના દિવાસ્વપ્નનું એક ભાવરૂપ બની જવા કરતાં, આ ધરતી પરના જીવતરનું ધીંગું ગામડિયું જીવન, મને વધુ પસંદ છે.”
તારા જેવી, મેધાવાળે પણ જે ના પાડે છે, તે પછી મારું સત્ય સમજાશે કેને !”
મારા જેવાં નહીં હોય તેમને. હું રાજવૈદ્યને દિકરે છું. હું સ્વીકારી શકું જ નહીં કે, આત્મા શરીર વિના સંભવી શકે. અને કોઈ દિવાસ્વપ્નમાં એલા આત્માઓ રહેતા હોય ત્યાં ભારે દેરાઈને નથી આવવું, આપની પાછળ પાછળ.”
કારણ કે તને મારા માટે ખૂબ ભાવ છે!” “કારણ કે, સત્ય માટે મને સૌથી વધારે પ્રેમ છે.” “તારા સત્યનું કંઈ સ્વરૂપ હશે ને!”
અનુભવ! પદાર્થ અને તેને આત્માનો અનુભવ.” “તે તું, ભલે જાય ” પ્લેટોએ પાછું સંભળાવી દીધું.
ઍરિસ્ટોટલે અનેક વરસ સુધી એથેન્સની એકેડેમીમાં રહીને અભ્યાસ કર્યો હતો, આજે એ આ સંસ્કારનગરને છોડી જતો હતો. મેસિડેનિયા, વિશ્વ ઈતિહાસનું એક પ્રકરણ
એથેન્સનગરની એકેડેમીને મહાન ચિંતક એરિસ્ટોટલ મેસિડેનીયા નામના ગ્રીસના પ્રાંત તરફ ચાલે ગયે. આ પ્રાંતનો ડુંગરાળ દેહ હવે બેઠે