________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
તરવારની ધાર વડે ખુલ્લા મૂકાયા. સિકદરે એશિયામાઇÀારથી શરૂ કરીને સિપ્રસ પર્ તથા ફ્રિનીશીયા પર વિજય કર્યાં. પૂના સિમાડા પર પડેલી ઈરાની શહેનશાહતની કિલ્લેબધી એણે ચેતીકસ નદી આગળ તોડી નાખી અને ઈસસ આગળ ઈરાનની શહેનશાહત પરાજય પામી ગઈ. પૂર્વનાં મહાન નગરા ઊધતાં હતાં ત્યાં પતન પામી ગયાં. આ નગરાનાં નાગરિકાના લાખાની સખ્યામાં સહાર થઈ ગયા. પૂર્વનાં નગરના સિમાડા સંહાર નીચે સળગ્યા કર્યાં. જીજીમનાં નગરાં પણ પતન પામ્યાં. સીડેાન. ટાયર, મેમ્પીસ, સુસા, પરસી પેાલીસ વગેરે અનેક નગરેશને તારાજ કરીને આ વિશ્વવિજેતા પારથીયામાં પેઠે તથા મુખારામાં અને બલુચિરતાન પર ઉતરી પડયા. પછી જોતજોતામાં ઉત્તર હિંદની દિવાલ શકતા એ આમુ દરિયા પર ઉતરી પડયા, અને ઇ. સ. પૂર્વ` ૩૨૬માં એણે સિંધુ નદીને એાળગી.
૧૬૮
મેસિડેાનિયાના ગ્રીક પ્રાંત આવા આક્રમણની ઝડપ ધારણ કરીને, શ્રીકાના પશ્ચિમ જગતનાં મૂલ્યાના વેપાર પૂર્વની દોલતના ઉભરાતા ભંડારો સાથે કરવાની અતિહાસિક કાય વાહીવાળા દેખાયા. ગ્રીસને આ પર્યંત પ્રદેશ ઇતિહાસના ઝંઝાવાત પર ચઢીને પૂર્વની દુનિયાનાં કમાડા ખાલી નાખીને, પૂર્વી અને પશ્ચિમની જીવન ઘટનાઓને સેળભેળ કરી નાખતા વિશ્ર્વ ઇતિહ્રાસમાં પેઠે. ઐતિહાસિક બની ચૂકેલી આ સિક ંદરી પગદંડી આઠ વરસમાં અગિર હજાર માઈલ પર ઉતરી પડી.