________________
the
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
પછી શી મણા રહે, આ ધરતી પર! મારે નાને મોઢે મોટી વાત નથી કરવી. આપ પોતે સાયરેકયુસમાં પધારીને ખાતરી કરો."
પ્લેટા, પાતાના દિવાસ્વપ્નમાં જ, પેલા ગ્રીસને તારાજ કરનાર, એથેન્સના સંસ્કારના બધા દિવા મુઝાવી નાખનાર અને એથેન્સ નગરીનાં બધાં સંસ્કાર ધાત્માનાં ખંડિયેર કરી નાખનાર ડીએનીશિયસને પત્ર વાંચતા હતા.
ત્યારે, એથેન્સમાં આ મહાન ચિંતક અને એની શાળા ગ્રીસભરમાં પંકાઈ ચૂકવ્યાં હતાં. ત્યારે ગ્રીસની લાકશાહીને સંસ્કારપિતા પેરિકલિસ મરણ પામી ચૂકયો હતા. ત્યારે પચીસ વરસ પર ઝીનેોફાને લખેલી ચોપડીના પાઠમાં કાઇને રસ રહ્યો નહાતા. ત્યારે ત્રીસવરસથી ગ્રીસમાં ચાલતાં યુદ્દો અને યુદ્દો પછીની મરીમાં, તારેજ બનેલી ભૂમિપર પાંત્રીસવરસને નવજુવાન ટ્રૅટા દિવાસ્વપ્ન દેખતા હતા, અને જાલીમ ડાયાનીશિયસને કહેવડાવતા હતા, “ હું આવુ છું. હું આવી પહોંચું .”
પછી ત્રણ ત્રણવાર સાયરેકયુસ જઇને એણે ડાયાનીશિયસની મુલાકાત લીધી, તથા રટણ કર્યા ક" કે, “ રાજા જો, ચિંતક બની જાય, અને ચિંતક જો રાજા હાય તા...... ડાયાનીશીયસ, જો ચિંતક ખની જાય અને ચિંતક, મૈં ડાયાનીશિયસ હોય તેા !”
પ્લેટા સાયરેકયુસ પહેાંચી ગયા. એણે ત્યાંના વહીવટમાં પાતાનું દિવાસ્વપ્ન ગાવવાની વાત કરી.
પણ જુવાન જાલીમ, જુવાન ચિંતકપર ખડખડાડ હસી પડ્યો અને એણે પ્લુટોને કારાગારમાં પૂરાવી દીધા. શ્રીમંત મિત્રોએ પોતાના ચિંતકને છેાડાવવા દોડાદોડ કરી મૂકી. માટે ખર્ચ કરીને જાલીમના કારાગારમાંથી, પ્લાને, પૈાતાની એકેડેમીમાં પાછા આણવામાં આવ્યા.
હવે પ્લૅટાએ, જેમાં ગુલામેા ગુલામા હોય, શુદ્રો શ્રમ અને સેવા કરતાં હાય, કારીગરી વસ્તુઓ ઘડતાં હાય અને વેપારીઓ વેપાર ખેડતા હૈાય તેવા, અને આ બધા વર્ણી ઉપર આયુધધારણ કરેલા, ચિંતક રાજાના સમુહ, એકજ કુટુંબ અને સહીયારી મિલ્કતવાળા ખતીને, કાયદા ધડતા હોય તથા અમલ કરતા હોય, તેવી રાજધટનાનું નૂતન દિવાસ્વપ્ન આ ધરતી પર દાખવવાના વિચાર માંડી વાળ્યે, અને નગરની ધમાલથી દૂર પાતાની એકેડેમીનુ કામ આગળ ધપાવવા માંડ્યુ.
પ્લેટાના શિષ્ય એરિસ્ટોટલ
જેવા પ્લૅટા મહાન હતા તેવા અથવા તેથી પણ અધિક મહાન અરિસ્ટોટલ હતા કારણ કે એણે કહ્યુ, “ પ્લૅટા મહાન પણ સત્ય સૌથી મહાન છે.”
""