________________
'
,
'
.
Re :
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વાગે. એ પગથી માથા સુધી હચમચી ઊ. એણે ઝબકી ઊઠીને એથેન્સપર રૂદન કરતી નજર નાખી.
જાણે, પાર્ટીના અને એથેન્સના વિજયી માલિકોની હકુમત ચિંતકના આ અરણ્યરૂદન પર હસતી હતી. સ્પાર્ટીના લશ્કરવાળે, જેને વિજ્ઞાન કે સંસ્કારની એક લીટી પણ લખતાં નહતી આવડતી, તેણે જ, આજે કવિઓ, નાટયકારો વૈજ્ઞાનિક અને ચિંતકની આ ભૂમિને કબજે લીધે હતો.
છતાં આ પ્રખર વાસ્તવિકતા સામે આંખ મીચીને સમાધિ ચઢાવીને. જાણે ઑટે નૂતન સંસ્કાર રાજ્યની કલ્પના કરતે એથેન્સમાં એકડમી સ્થાપીને
બેઠે હતે. સ્માર્ટ અને એથેન્સમાંથી વિચારનાં મૂલ્ય વાણુ વીણુને એણે ન્યાયના ચિંતનથી જ શરૂઆત કરી. એણે ન્યાયવાળી દુનિયાનું મને ભય દિવાસ્વપ્ન લખી નાખ્યું, અને ગ્રીકભૂમિપર તેને ઉતારવાની કલ્પના કરી.
નવી દુનિયાને બનાવવા એથે. ન્સને મહાન ઉમરાવ ચિંતક, પ્લેટ પિતાની એકેડેમીમાં બેઠો. એણે
ભારતમાં દેખીહતી તેવી વર્ણાશ્રમવાળી દુનિયાનું દિવાસ્વપ્ન રચ્યું. એણે આ વર્ણાશ્રમમાં પિતપતાની ફરજ બજાવવાને શ્રમ દરેક વર્ગને સોંપી દીધી. આ ફરજમાંથી કે, તે બજાવવાને ઈન્કાર કરે તેને, શિક્ષા કરવા એણે રાજાઓની એક આપમેળે નિમાયેલી સમિતિને ગોઠવી દીધી. એ સમિતિનું નામ એણે ચિંતક રાજ, અથવા બ્રહ્મક્ષત્રિયે પાયું.
આ દિવાસ્વપ્નને રાજકારભાર ચલાવવાના નિયમોનું પાલન એટલે જ શુભ અથવા “ગુડ” એમ એણે નક્કી કર્યું.
એણે કહેવા માંડ્યું કે, સોક્રેટિસ મારી સામે જીવતે જાગતે છે એણે પિતાના દિવાસ્વપ્નમાં જ જીવવા માંડયું. પિતાના દિવાસ્વપ્નમાંથી બહાર નીકળીને એ પિતાની “એકેડેમી” ના વિદ્યાર્થીઓને પાઠ આપવા બહાર નીકળતે, અને પછી દેશ અને કાળની જેને આંચ આવી ન શકે તેવા, દિવાસ્વપ્નમાં સરકી જતા, અને કિનારાની ભેખડ પર ઉગેલા કોઈ એક ઝાડના થડિયાને અઢેલીને, સેફીસસનાં પાણીમાં પડતા, એકના પડછાયાને દેખતે કહેતે હતો,