________________
પ્રાચીન ઈતિહાસને જ્યોતિધર
૧૧૧ વ્યવહાર સોક્રેટિસને ખૂની છે, તે વ્યવહાર પર અસહ્ય એવી શિક્ષા આવતી કાલે ઉતરી પડશે. તમારાં જે કરતુકેનાં પરિણામોમાંથી ભાગી જવાની ઘેલછાથી તમે ઉગરી જવા માટે સત્ય કથનને અનાદર કરે છે, તે શિક્ષાના રૂપવાળા કરાળ કાળનો અદલ ઈન્સાફ આપનારે, વિરાટ માનવ, તમને છટકી જવાદેશે નહી.
દર :
રાજક
“એથેન્સને નગર બાંધવ! હું તમારી વિદાય માગું છું. હું મેત તરફ જાઉં છું, તમે સૌ જીવન તરફ જાવ!”
સેક્રેટિસનો વધ થઈ ગયો. સેક્રેટિસને મોત તરફ વિદાય કર્યા પછી એથેન્સ અને સ્પાર્ટીની યાદવાસ્થલી ચાલ્યા કરી. પાર્ટી અને એથેન્સ બેમાંથી કેઈને વિજય થશે નહીં. ગ્રીસ દેશ પર નગર રાજ્યો પતન પામવા માંડ્યાં.
ઈ. સ. પૂર્વેના ચાર સૈકાઓ સુધી સંસ્કૃતિની ટોચ પર ચડીને સંસ્કારને ઝંડો ફરકાવતે ગ્રીસ દેશ, એથેન્સ નામને મહાનગરમાંથી પ્રાચીન જગતને નાગરિકતાના પાઠ શિખવતો હતો. આ પાઠ શિખતા એથેન્સ નગર પર “પાલાસ એથેની” અથવા એથેન્સના સંસ્કારની દેવી પ્રમુખપદે હતી,
એથેન્સ નગરને સંસ્કાર, વૈજ્ઞાનિક અને ચિંતકોએ લખ્યો હતે. એથેન્સ નગરનું સંસ્કારરૂપ, શ્રમ–માન અને નાગરિકોએ ભર્યું હતું. ઈજીયન સાગર પરના કિનારાઓ પરથી આ નગરશાળા જગતભરને કહેતી હતી કે
જીવનનું અવલોકન કરે, જીવનને નિયમ શોધી કાઢે અને પછી તે નિયમો પ્રમાણે સંસ્કારના વ્યવહારનું ઘડતર કરે.
પણ એથેન્સ સોક્રેટિસનું ન્યાયના નામમાં ખૂન કર્યું તે ઈ. સ. પૂર્વેના ૩૯મા વરસમાં સોક્રેટિસના એક વિદ્યાથી લેટોને જાણે ઈતિહાસનો આંચક