________________
પ્રાચીન ઇતિહાસના જ્વાતિ ર
ધરતી પરના જ આ ટાપુ પર એથેન્સની લેાકશાહીનાં લશ્કરા આવી પહેચ્યાં. મેલેાસ દ્વિપ પરના માનવાએ એથેન્સના રાજદૂતો સાથે વાટાધાટ શરૂ કરતાં કહ્યું કે “ એથેન્સની લેાકશાહી જે ઇન્સાફની વાત કરે છે તેવા ઇન્સાફના અમલ માગે છે કે અમને પણ અમારૂં શાસન સ્વતંત્ર રીતે ચલાવવા દે.”
એથેન્સના રાજદૂતે જવાબ દીધા “ ઈન્સાના વ્યવહાર એ સમાનપક્ષા વચ્ચે જ થઈ શકે છે. જ્યારે બન્ને પક્ષા સમાન ન હોય ત્યારે નબળા પક્ષે બળવાન પક્ષની તાબેદારી સ્વીકારી લેવી. ’
ફરીથી મેરિયા એટલે કે મેલેસના લેકા ખેલ્યા તમે ઈન્સાફને અનાદર કરે છે. એટલું જ નહિ પણ એથેન્સની લેાકશાહી પેાતાના સ્વા પણ ઈન્કાર કરે છે, કારણ કે એથેન્સ કરતાં બળવાન કોઈ પક્ષ જો તેને પરાધીન બનાવશે તે। ત્યારે એથેન્સ ઈન્સાફની કઈ દલીલ કરી શકશે ? ’ અમારા હિતને વિચાર અમને જ કરવા દે. એથેન્સ તમારા પર અધિકાર ધારણ કરવા માગે છે જ અને તે બાબત તમારા હિતમાં પણ છે?' એથેન્સના રાજદૂતે કહ્યું.
6
૧૪૯
'
અમે ગુલામ બનીએ તે અમારા હિતમાં ?' મેરિયનેા આધાત પામીને મેલી ઊઠયાં. ′ તમે અમને મિત્ર તરીકે શાંતિમાં જીવવા દેવા નથી માગતા પણ ગુલામા તરીકે જ જીવવા દેવા માગે છે ! એવા એને અર્થ થયા.'
અને અધિકારના ઉન્માદથી અટ્ટહાસ્ય કરતા એથેન્સની લેાકશાડીને રાજદૂત મેક્લ્યા · અમે ખળવાન છીએ, તમે અમારા મિત્રા તરીકે કેવી રીતે શેભા ? તમારી ફરજ અને અમારૂં હિત તમારી યાતિને ટકાવી રાખવામાં જ છે, અને તમારી હયાતિ અમારે શરણે આવવાથી જ ટકી શકે તેમ છે.'
અમને આશા છે કે બળવાનની સામે પણ અમે અમારી હયાતિનુ આઝાદ રૂપ ટકાવી રાખવા અમારા પગ પર ઉભા રહી શકીશું' મેરિયનેએ છેવટે કહ્યું અને એથેન્સની લેાકશાહીએ તેમને યુદ્ધનું આવાહન આપ્યું, તથા આખરી જવાબ માકલી દીધે કે, · અવ્યવહારૂ બનવા માટે તમે તમારા નાશ માગી લે છે, તેા ભલે તેમ થાએ ” એથેન્સની લેાકશાહી સાથેની વાટાધાટે આ રીતે પૂરી થઈ અને ત્યાર પછી મેલેસને નાશ થઈ ગયા. મેલેાસની સ્ત્રીઓ અને બાળકે એથેન્સનગરમાં ગુલામે તરીકે વેચાયાં. આ રીતે એથેન્સની લોકશાહીએ લેાકશાહી પરનું આક્રમણ શરૂ કર્યુ`. આ સમયને ઇતિહાસ લખતાં થુસિડાઈ ડિસ નામનેા ઇતિહાસકાર લખે છે કે “ ગ્રીક ધરતી પરની લેાકશાહીની સંસ્કાર જ્ગ્યાત આ રીતે દૂર્ગુણા અને સદ્ગુણા તરીકે આચ.