________________
માથીન ઈતિહાસને તિર
૧૪૭ અતિ સુંદર લાગતે અને એકબીજાથી જરા વધારે દૂર ગોઠવાયેલી એની આંખની ધારદાર નજર નાખતે આ ચિંતક શેધકની છટાથી જ્યારે વાત કરતા ત્યારે તે મહાબુદ્ધિમાન દેખાતે.
ગ્રીક ધરતી પર એ સંસ્કૃતિની શોધ કરતું હતું, અને કહેતે હતું કે સંસ્કૃતિની શોધ કરતાં કરતાં જ્યાં પહોંચાય ત્યાં હું પહોંચવા માગુ છું. સંસ્કૃતિની શોધ એ ગ્રીસના જીવનના ઈતિહાસમાંથી કરતું હતું અને કહેતા હતા કે એક વખત આ ધરતી પરના ગ્રીક લેકે ભરવાડે હતા, શિકારીઓ હતા અને લડવૈયાઓ હતા. શિકારને અને અંદર અંદર લડવાને એ લેકોના જીવનને રેજીદે વહિવટ હતું, ત્યારે એ લેકે સંસ્કારી હતા, એમ ન કહી શકાય. એમ કહેતે સેકેટિસ એ સંસ્કારની વ્યાખ્યાને શોધી કાઢવા મથતું હતું. અને ગ્રીક જીવનમાંથી એ વ્યાખ્યાને પદાર્થ પામતે હેય તેમ પાછો કહેતે હતો “પણ પછી જ્યારે ગ્રીક લેકે ખેડૂત બન્યા અને પિતાના જીવનના વહીવટમાં તેમણે એકબીજા સાથેના શાંતિમય સંબંધને સ્વીકાર કર્યો ત્યારે જ તેઓ પહેલીવાર સંસ્કારી બન્યા એમ કહી શકાય, કારણ કે યુદ્ધના સંબંધવાળા સમાજ કરતાં શાન્તિમય સંબંધવાળો સમાજ વધારે સંસ્કારી છે.
પણ સેક્રેટિસ જે જમાનામાં ફરતું હતું તે જમાનાની ગ્રીક ધરતી પર એથેન્સ નામનું મહાનગર વિકાસ પામી ચૂકયું હતું. આ નગરમાં અનેક ધંધા રોજગાર શરૂ થઈ ગયા હતા અને જુદા જુદા કારીગરે અનેક વસ્તુઓ બનાવતા હતા. એ કારીગરોને બીજા અનેક વ્યવસાયે હતા. એથેન્સનાં નાગરિકોને ચૌટે ચૌટે સોક્રેટિસનો અવાજ સંભળાતે કે એથેન્સનાં નાગરિકે જે પિતાને સંસ્કારી માને છે તે સૌ જીવનના જુદા જુદા વ્યવસાય કરનારા પિતાના પડોશીઓ સાથે અને પિતાના પડોશી પરદેશી માન સાથે અને બીજા દેશોના નાગરિક સાથે જે તેઓ શાંતિમય વ્યહવાર નહિ કરે પણ એક બીજાને લૂંટવાને વ્યવહાર કરશે તે આ એથેન્સ નગર રાખના ઢગલામાં સમાઈ જશે.
એવો આ સોક્રેટિસ પણ તે સમયના પ્રાચીન ગ્રીક દેશના એથેન્સ નગરને જીવનના વૈજ્ઞાનિક જે નાગરિક હતે. જીવનવ્યવહારના વિજ્ઞાનનું રૂપ શોધ એથેન્સના રસ્તાઓ પર એ રખડતે હતો તથા ગ્રીસના ઇતિહાસમાંથી સંસ્કૃતિની જીવતી વ્યાખ્યાની શોધ કર્યા કરતું હતું. ત્યારે લોકશાહીનું રૂપ કેવું હતું ?
ત્યારે ગ્રીસ દેશ પર લેકશાહી હતી. જેથી એથેન્સ નગરની લોકશાહી હતી તેવી જ લેકશાહી ભારત દેશના વિશાળ પટ પર શહેનશાહના પ્રદેશોની વચ્ચેવચ્ચે શહેનશાહતના સમુદ્રમાં ટાપૂઓ હોય તેવી અસ્તિત્વ ધરાવતી હતી. એથેન્સની