________________
વિશ્વઈતિહાસનાં એવાઈ ગયેલાં બે પ્રકરણે
૬૭ એશિયાની દુનિયામાં માનવ કુટુંબે વસે છે. આ કુટુંબ એક મોટો માનવ સમુદાય છે. આ સમુદાય અનેક ટોળાંઓમાં ફરે છે. આ ટોળાંઓને ધંધે
2
ગેપવૃત્તિ છે. પશુપાલનને જીવન વ્યવસાય ધારણ કરીને ફરનારા આ માનવ સમુદાયે આ મયદાની વિશાળ દુનિયામાં રખડે છે. આ લેકે પિતાને આર્યો કહે છે. આ માનવ કુટુંબ અથવા આર્યમાનવના સમુદાયે પૂર્વમાં વર્જી નદીને કિનારે પહોંચી ગયાં છે આ સરિતાને પકડીને તેમણે તેના મૂળ તરફ ઉતરવા માંડ્યું છે અને મયદાને પરથી પર્વત તરફ આગળ વધવા માંડ્યું છે. આ સમુદાયે જ ઈરાનના ઉચ્ચ પ્રદેશ તરફ આગળ વધવા માંડ્યા છે. આ સમુ. દાએ, સિધુ તરફ પણ આગળ વધવા માંડયું છે, ત્યારે ઈ. સ. પૂર્વેને સભ્ય ત્રણ હજાર વરસનો છે. ત્યારે પેલી વિશ્વ સરિતાઓ પરનાં નગર અને નાગરિકે, આખા જગતમાં એકલાં જ સુધરેલાં છે. આ સંસ્કૃતિઓ પર પેલા સમુદાય દોડતા આવે છે, આવી પહોંચે છે. આ સમુદાય એક હજાર વરસથી આગળને આગળ વધ્યા કર્યા છે. હવે તે સિધુમૈયાના કિનારાને અડવા વચ્ચે તેમને ચેડાંજ વરસનાં અંતર આડાં ઉભાં છે. ઈરાનની ઉચ્ચ ભૂમિપર પણ
આ સમુદાયોની નજર કરી ચૂકી છે. દૂરદૂર વક્ષુ નદીને આરે આરે આ સમુદાની કેટલીક ટોળીઓ છેક ઉત્તરકુરૂને અડી ચૂકી છે અને હિમાલયની દુનિયામાં વસવા માંડી છે.
એટલેજ ઈતિહાસનો સંત્રી પેલાં સિન્ધયા પરનાં નગરજનોને જાગતાં રહેવાની ટકોર કરે છે. અત્યારે ઈ. સ. પૂર્વેના ત્રણ હજાર વરસ પરના સમયમાં