________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન
લયને એ નિયામક હતું. પરંતુ એને શહેનશાહને દરબાર જ્યારે સંધરી શકે તેમ નહોતું ત્યારે એણે નિષ્ક્રમણ કર્યું, અને વિદાય લેતા પહેલાં એણે ટાઓ અને ટી” નામનો એક મટે ગ્રંથ લખી નાખે. આ ગ્રંથનું નામ પછી “ટા –
ટીચીંગ” અથવા “જીવન વર્તનનું ગુણરૂપ’ એવું પડ્યું. ચીનને આ મહાન ગ્રંથ ગણુ તથા જીવન વ્યવહારના, આ ગ્રંથમાં કુદરત અને સંસ્કૃતિના જીવતરનું નિરૂપણ કરવામાં આવ્યું.
ત્યાર પછી ગૌતમબુદ્ધના સમયમાં જ કુંગ–– સી, અથવા કનફ્યુશિયસનો જન્મ લુ, રાજ્યમાં; શાટુંગ ઈલાકામાં, ઈ. સ. પૂર્વે ૫૫૧ માં થયો. આ કુંગ અથવા કનફયુશિયસે લાઓને જે હતો. એણે ચોની પ્રજાને કહ્યું કે, “પક્ષીઓ કેવી રીતે ઉડે છે, માછલીઓ કેમ તરે છે અને પ્રાણીઓ કેવી રીતે દોડે છે તે હું જાણું છું. અને હું જાણું છું કે દેડનારાઓ માટે જાળ બિછાવી રાખેલી હોય છે તથા ઊડનારાં માટે બાણ તાકી રહેલાં હોય છે.'
પછી કનફ્યુશિયસ ઘરબાર વિના તેર વરસ ભટક્યો અને ભટકી રહ્યા પછી એણે કહ્યું કે, “સદ્ગણ અને સૌંદર્યને ચાહનાર એક પણ આદમી મારા દેખવામાં આવ્યું નથી.”
એ કહેતો હતો કે, “મોટા પર્વતે ક્ષીણ થઈ જાય છે, મોટી ઈમારતા નાશ પામે છે, અને મેટા ડાહ્યા માણસે કરમાઈ જાય છે. આવા પરિવર્તનના ખ્યાલ વચ્ચે ઉભેલ, કાંગ–કુ–સી કરમાઈ ન જાય તેવા સગુણની કલ્પના ભવિષ્યમાં કરવાને બદલે ભૂતકાળમાં આરોપ હત અને ચીની પ્રજાને શિખ દેતે કહેતે હતું કે, “પ્રાચીન કાળમાં બધું સારું હતું કારણકે સસ્કારી તંત્ર દ્વારા સગુણ આચારમાં તરતા હતા. સરકારી તંત્ર સદ્ગણ હતું કારણકે કુટુંબજીવન નિયમિત હતાં. કુટુંબજીવને નિયમિત હતાં, કારણકે લોકજીવન કહ્યાગરાં હતાં. લેક-આચાર શુદ્ધ હતું કારણ કે તે કદયની શુદ્ધિ કરતે હતા. તેમનાં હૃદય શુદ્ધ થતાં હતાં કારણકે તેમના વિચારે સહદય હતા. સાનું કારણ એ હતું કે એમનું જ્ઞાન વિશાળ હતું, અને તેમના જ્ઞાનની વિશાળતા વસ્તુઓની સમજણ અને શોધ પર હતી.” . કનફફ્યુશિયસની વાસ્તવદશી જીવન દ્રષ્ટિ
ઈ. સ. પૂર્વે પાંચસો વરસ પર કાંગ-કુસી (કનકયુશિયસ, આ ચીની રાષ્ટ્રને જીવન વહીવટી કાનુન ઘડતા હતા. આ મહાનુભાવની સ્થિતિ ચૂસ્ત