________________
૧૩૪
વિશ્વ ઈતિહાસની પરખા જીવન ઈતિહાસને આરંભ
આપણા આજના સૈકાથી બાવીસ સકાઓ પર કઈક સમયે યુક્રેટીસના મૂખપ્રદેશ પરના ઉરનામના પ્રદેશમાંથી સેમીટીક જાતનાં રખડતાંળાઓ અથવા ગોપાલક, બેબીલેનિયાના પ્રદેશમાં પિતાનાં ઘેટાંબકરાં લઈને પેઠાં પણ તેમને "બેબીલેનિયાના રાજસૈનિકોએ પશ્ચિમ તરફ પાછો હાંકી કાઢ્યાં. પિતાના તંબુઓ ઠોકી શકાય તેવી અને પશુઓને ચારે આપે તેવી જમીન શોધતાં આ હીબુલેકે રખડવા માંડ્યા. છેવટે તેમણે ઇજિપ્તની ભૂમિ પર વસવાટ માંડ્યો, જ્યાં ચાર સૈકાઓ સુધી તેઓ વસ્યાં. પણ હવે ઇજીપ્તની શહેનશાહતનો સંપર્ક તેમન થઈ . ઈજીપ્તના શહેનશાહએ રચવા માંડેલા રાજમહાલ, દેવાલયો અને પીરામીડોને બાંધવાનાં મજુરે બનવાની એટલે કે ગુલામ થવાની તેમને ફરજ પડી. આ લેકે ભાગી જાય તે માટે, ઈજીપ્તની સરકારે સરહદો પર સૈનિકે ગોઠવ્યા હતા.
પણ મેસેસ નામના તેમના એક આગેવાને, યહુદીગુલામેના છૂટકારાની જના રચી. વિશ્વ ઈતિહાસમાં લેક હિજરતને પહેલો બનાવ બન્યો. મેસેબસની આગેવાની નીચે આ માનવસમુદાય, કારાગાર જેવા ઈજીપ્તમાંથી ભાગી - છયા, અને સિનાઈપર્વત આગળ પહોંચ્યા. ત્યાં થોડો સમય વિસામે લઈને
ગુલામીમાંથી છૂટેલા. અને આઝાદીની ઝંખના કરતા, સેસની આગેવાનીવાળા - આ ગોપાલકેએ પીબીડુ અથવા ફીલીસ્ટીનીસ નામના લેકે, જેઓ કિનારા પર રહેતા હતા અને પોતાના પ્રદેશને પેલેસ્ટાઈને કહેતાં હતાં ત્યાં થઈને અને ત્યાં
આગળના કેનાન નામના બીજા પ્રદેશ પર થઈને આગળ ધપવાનું ચાલુ રાખ્યું. • પછી આજે જ્યાં જેરૂસલેમ છે ત્યાં તેમણે પોતાનો પડાવ નાખ્યો અને સ્થાયી વસવાટ બાંધવા માંડયો.
ફીલીસ્ટીનીસ અને કેનાનના પેલેસ્ટાઈનના નાનકડા પ્રદેશ પરથી આઝાદી ઝંખતી જેરૂસલેમની આસપાસ વસવા માંડેલી આ યહુદી નામના હીજરતી 'ગેપમાનોને જીવન કલહની આ જેહાદમાંથી પસાર થવું પડ્યું. આ ઘમસાણ ચાલીસ વરસ ચાલી. આ જીવનસંગ્રામમાં લડાઈઓ અને તલે થઈ. આ સંહારમાં ફીલીટીનીસ અને કેનેનાઈટ માનનાં લેહી પહેલાં કલહમાં અને - પછી ફરજીયાત બનેલા જીવન સંબંધમાં એક થયાં. જીવન વહીવટનાં પલટાતાં સ્વરૂપનું સંગઠન
હિબુલેકેની અથવા યહૂદી લેકની પેલેસ્ટાઈન ઉપર આવી પહોંચેલી, આ ટોળીઓ જુદા જુદા કુટુંબના કુલપતિ જેવા આગેવાને નીચે પિતાને જીવન વ્યવહાર ચલાવતી હતી. આ કુલપતિઓનાં ગ્રામ્ય પંચે બનતાં