________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
irr
ગ્રીસના ઈતિહાસની આર્ભની રેખા
એવા ગ્રીસના ઈતિહાસની આર્ભની રેખાએ આપણને અતિપ્રાચીન . એવી ક્રીટન સંસ્કૃતિનાં અનેકવાર સળગી જતાં નગરાની ઉડતી જ્વાલાઓમાં દેખવા મળે છે. આ સમય ઇ. સ. પૂર્વેના ખારસા વરસ પહેલાંના છે. ત્યાર પછી સંસ્કૃતિએ પેાતાના પગ ગ્રીસની ભૂમિ પરના, મીસીન નામના પ્રદેશ પર ટૅકન્યા હશે એમ માલમ પડે છે. આ મીસીનની સંસ્કૃતિ પણ ત્યાર પછી આક્રમણા નીચે આવી પડી અને ક્રીટના નાસસ દરગાહની જેમ સળગ્યા કરી. આ અગ્નિદાહ નીચે ગ્રીસના ઈતિહાસની ખડિયર બનતી રેખાઓવાળા ગ્રીસના ઈતિહાસના આરંભ છે. આ આરંભ ગ્રીક ઈતિહાસના ઈ. સ. પૂર્વેના ૧૦૫૦ની કહેવાય. આ સમય લાહયુગને સમય પણ કહેવાય. આ લેાહયુગના આરંભમાં જ ટ્રોયને પણ નાશ થઇ ગયા. લાહયુગ લઈ તે વિનાશની રેખાએ વડે ગ્રીક ધરતી અંકિત બની. ક્રીટ, મીસીન, અને ટ્રોયના આ લાહયુગનાં થિઆરે લઇ તે આવનારાં આક્રમણેાએ નાશ કર્યો. ઈતિહાસનાં પહેલાં મહાકળયા.
આ સમયમાં હેમર નામના એક ગ્રીક અંધ કવિએ, ઇતિહાસની દંતકથા જેવાં મહાકાવ્યા રચ્યાં. ઈ. સ. પૂર્વે ૯૦૦ વરસ પર, રામાયણ અને મહાભારત જેવાં આ મહાકાવ્યા ઈલીયડ અને એડેસી નામનાં રચાયાં. આ મહાકાવ્યાનાં પાત્રો ગ્રીક વીરપુરૂષા અને ગ્રીક દેવદેવીએ બન્યાં. રામાયણ અને મહાભારતે જેમ પ્રાચીન આર્યાવર્તની વનની રચનાનાં રાજખરાજનાં વ્યવહારનાં સ્વરૂપાનું દૃન કરાવ્યું છે તેમ આ બે મહાકાવ્યાએ પણ ત્યારના ગ્રીક જીવનની અતિહાસિક છષ્મીને જગત સમક્ષ રજુ કરી છે.
ઇ. સ. પુર્વેના છઠ્ઠા સૈકાના નૂતન સમય
ત્યાર પછીના ગ્રીસના ઈતિહાસ એટીકા પ્રદેશના પાટનગર એથેન્સને કેન્દ્રમાં રાખીને જ સમજી શકાય. આ નગરની આસપાસનું ગ્રીકશાસન ઇ. સ. પૂર્વે ૬૦ થી ૬૦૦ સુધી ઉમરાવ શાસન તરીકે જાણીતું બન્યું. ત્યારના સમાજ જીવન પર આ ઉમરાવયુગનુ એકહથ્થુ શાસન ચાલતુ હતુ. જમીનના સ્વામી અનેલા આ ઉમરાવા ગ્રીસની બધી સ ંપત્તિ તથા જાનમાલના માલિક ખની ચૂકયા હતા. ઉમસવાની ધનદોલતના ખીજા છેડા પર ત્રીસનાં માનવ સમુદાયા કંગાલ સ્થિતિમાં સડતાં હતાં. નાના નાના ટુકડાએ પર ખેતી કરતા આ સમુદાયાની દશા ગુલામા જેવી હતી. આવી જીવન ધટના ઉમરાવશાહીની હતી તથા તેની ટોચ પર રાજાશાહીની હકુમત હતી.