________________
૧૪૧
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
સંસ્કૃતિના દ્વીપ સાથે અતિપ્રાચીન એવી સિ ંધુનગરાની સંસ્કૃતિએ પણ સંબધ બાંધ્યા હતા. ઇ. સ પૂર્વે બે હજાર વરસપર આ સંસ્કૃતિ ધામપરના દેવેને દૈવ ઇંદ્ર જન્મ પામ્યા અને અહીંના પથ્થર યુગે સંસ્કારના ઉચ્ચ સમય પર પહેાંચી જવાની ફાળ ભરી. એવું ત્યાંની દંતકથાનું કહેવું છે. ક્રીટનુ બંદરગાહ નાસસ ત્યાર પછી પાંચ સકા સુધી વાણિજ્યના સંસ્કારની હીલચાલથી સંસ્કૃતિની રેખાઓને પોતાના દ્વીપ પર મઢતુ ં દેખાયું. નજદીકના બીજા ટાપુએપર પણ આ સંસ્કૃતિની પગદંડી દીપી ઊઠી હતી. એશિયા માયનેારના પૂર્વ કિનારાનાટ્રાય પ્રદેશ પણુ ઈતિહાસમાં આવી ચૂકયો હતા.. આર્યાનાં ધાડાં અહીં આવે છે
ત્યારે બાલકન પત માળના ઉત્તર પશ્ચિમ ખુણામાંથી દક્ષિણ તરફ ધસી આવતાં આ માનવ સમુદાયાના પગરવ સૈકાઓથી અહી સભળાયા કરતા હતા. સમયનાં વહેણ જેવા આ સમુદાયાની બાલ્કન પર્વતમાળથી દક્ષિણ તરફની આગળ વધતી આ ગ્રીક જીવન ધટના હતી. જીવનની આ આગળ વધતી ઘટના, ઉત્તરતરફથી આ જીઅન પ્રદેશમાં આવી પહેાંચી. આ માનવ સમુદાયાનું ઇ. સ. પૂર્વે એ હજાર વરસ પરનું માનવરૂપ જંગલી હતું. આ જંગલીઓનુ નામ શ્રીકલાક. જેવા આ સમુદાયા સિ ંધુનગરા પર આવી પહેાંચ્યા તેવાજ આ સમુદાયા ઇજીઅન જગતમાં આવી પહેાંચ્યા. આ પણ આ માનવા હતાં. કાળા સમુદ્રના પશ્ચિમ પ્રદેશ પરયી આ સમુદાયાનાં ટાળાં પેાતાનાં પશુઓ સાથે દક્ષિણ દિશામાં આગળ વધતાં હતાં. ઈ. સ. પૂર્વે એહજાર વરસપર ગાડાંઓમાં અને પશુઓની પીઠપર લદાયલા, આ આય્યા ધર સંસાર ઉત્તર ગ્રીસને અડી ચૂકયો હતો.
આ માનવાનાં અનેક નામા.
જેમ સિ' નગરાની સંસ્કૃતિપર આર્યાંનાં આક્રમણ આવી પહોંચ્યાં હતાં તેમ ક્રીટન સંસ્કૃતિપર પણ આ માનવસમુદાયાનાં ઉત્તર તરફથી, આક્રમણુ આવી પહેોંચ્યાં. આ આક્રમણ નીચે નગરે સળગી ગયાં. કિલ્લાએ તારાજ થયા. ક્રીટસંસ્કૃતિને ખાળેા ખૂંદતી આક્રમણની ઘટના નૂતન સંસ્કૃતિની નવેસરથી રચના કરવા બેસી ગઈ. આ ધટનાને માનવસમુદાય આ સમુદાયાના પશ્ચિમી વિભાગમાં ખેલાતી ભાષા ખેાલતા હતા. આ સમુદાય અનેક ટાળીઓમાં વહેંચાયલા ગ્રીસ પર પથરાતા હતા. આરકેડીયનેા પીલાપાનીસ પ્રદેશના મધ્યમાં વસી ચૂકયા હતા. એકીઅને પૂર્વ ભૂમધ્યના કિનારાએ કબજે કરતા હતા, તથા એકીલીસા સાથે તેએ ટ્રાયને તારાજ કરતા હતા. આયાનીઅનેએ એટીકા