________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા પછી હુઆગ–ટીનાં લશ્કરે ચીન પર તમામ રજવાડને નમાવતાં અને સંહારતાં ફરી વળ્યાં. શી–હુઆંગ પછી એકવાર ચીનને ચક્રવતી બનીને પિત્તાના સરદારને કહેતે હતો:
આખા ચીનને એક શાસન નીચે લાવવાની લડાઈઓમાં બધા મળીને કેવળ પંદર લાખને જ મેં સંહાર કર્યો છે, પણ “દેખો મારી શહેનશાહત... મારું હુઆંગ-ટી (મહાન શહેનશાહ) નામ આજે સાચું બન્યું.” પછી એની કલ્પને લંબાઈ. એ બોલી રહ્યો: “આખા ચીનને પહેલો મહાન શહેનશાહ હું પિત, પછી મારે દીકરે બીજે મહાન શહેનશાહ, અને તેને દીકરે ત્રીજો મહાન શહેનશાહ, એમ ગણિતના અંત સુધી મારો વંશવેલ ....
“ના, નામદાર,' પાછો પેલે વૃદ્ધ ઊમે થયો, “ચીન પર જે જબરે જાલિમ નીવડશે તે આખા ચીનને આપની જેમ...'
પણ આ વેળા એ વૃદ્ધ પિતાની વાત પૂરી કરે તે પહેલાં એના પર દેહાંતદંડને અમલ થયે.
ત્યારે એ પહેલા મહાન શહેશાહના કાન પર ખબર પહોંચવા માંડ્યા હતા કે ઉત્તરની દિશામાંથી ભયાનક તાતંર ઘોડેસવાર આપણુ ચીન પર ઉતરી પડીને લૂંટ અને સંહાર મચાવે છે.
તારોને હાંકી કાઢીને પાછો આવેલે સરદાર પછી શહેશાહને કહે હતિઃ “એ તારલકના ઘડાઓને થંભાવી રાખવા અઘરા છે.”
“કેમ!'
કારણકે તે, જેવી પવનની લહેર અને પાણીની હલક આવે, તેવા આવી ચઢે છે અને આપણે તેમને સંહાર કરીએ તે પહેલાં પાછા ભાગી જાય છે પણ પાછા પવનની લહેર જેવા અને પાણીની હલક જેવા આ સમુદાય આવી ચઢે છે, એ આવ્યા જ કરવાના!’
તો એક એવી પહેલી દીવાલ............એક એવી શિલાઓની ઘડેલી પહોળી દિવાલ રચવી જોઈએ કે જેના પર એકી સાથે એકવીસ ઘોડેસવાર દેહી શકે અને જે જગતભરમાં ભયાનક રીતે અજોડ બનીને ચીનની ઉત્તરમાં પડેલા અજગર જેવી...અનેક પેજ પર લંબાયેલી....”
પણ નામદાર!” શહેનશાહની આગળ દેડતી કલ્પનાની વચમાં પેલે સરધર બેલી ઊડ્યો, “આપણી ઉત્તરની સરહદ તે ઘણી લાંબી છે.”
કેટલીક ?”