________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીવ આવ્યો. શહેનશાહની સામે રાજડિત બાજઠ પર ચાલીમાં પ્રવાહી ચમકાવતા ભેર ઊભા થયા.
ત્યાં એકાએક એક ભિખુ દરબારમાંથી ઉતાવળે આગળ આવ્યો. ભૈરવને હડસેલતો એ પ્યાલી પાસે પહોંચી ગયું અને ખાલીના પ્રવાહીને એક જ ઘૂંટડે પી ગયા.
આ દરબાર અવાચક અને અનિમીશ બને.
બીજી જ પળે એને મારી નાખવાનો કોલાહલ મ. શહેનશાહના સૈનિકે એ એને બાંધીને શહેનશાહ સામે હાજર ક.
તેં આ સાહસ કેમ કર્યું ?” શહેનશાહ બરાડ્યો. “જાદુને પી ગયે. તથાગતે ચમત્કાર અને જાદુને વિરોધ કરવાનું
પણ એમ કરવાથી તને દેહાંતદંડ થશે તેની તને ખબર છે?'
અને ખડખડાટ હસતે ભિખુ બોલી ઊઠ્યો : “જે આ રસ અમૃત હશે તે આપ મને મારી નાખી શકશે નહિ.. પણ મને ખાતરી છે કે આપના ભૈરએ આપને છેતયા છે. તેને પુરા જોઈ તે હેય તે જુવે આપ મને મારી શકશે જ.' સાતમાં સૈકાના સંસ્કાર અતિથિઓ
- ઈ. સ. સાતમા સકામાં ટાઈ સુંગના દરબારમાં રેમન સામ્રાજ્યની બાયજેન્ટીયમ બાદશાહને એક પ્રતિનિધિમંડળ મોકલ્યું. અને ઈરાનમાંથી બેસ્ટરિયન પ્રતિનિધિમંડળ ટાઈ-સંગને દરબારમાં આવી પહોંચ્યું. આ બંને મંડળને સત્કાર થયે તથા ઈસાઈ ધર્મપુસ્તકનું ચીની ભાષાંતર કરાવવાનું શરૂ થયું. ટાઈસુંગે આ ભાષાંતર વાંચ્યા પછી ત્રણ જ વર્ષમાં પિતાને અભિપ્રાય આપો. કે ઈસાઈ ધર્મને સિદ્ધાંત બિલકુલ સંતેષકારક છે તથા તેનો પ્રચાર પોતે ચીનમાં થવા દેશે. આ બાદશાહે સયાંગફુ નગરમાં ઈ. સ. ૭૮ ૧માં એક ઇસાઈ દેવળ તથા ઈસાઈ ધર્મમઠ બાંધવાની પરવાનગી આપી. આ જ સમયમાં ઈસ્લામન ઉદયનો સંદેશો લઈને આરબનું એક પ્રતિનિધિમંડળ દરિયાઈ રસ્તે કેન્ટન નગરમાં આવી પહોંચ્યું, આ પ્રતિનિધીમંડળને મહંમદ પયંગબરે કહ્યું હતું, તથા એક અલ્લાહવાળા પિતાના નૂતન માનવ ધર્મના સિદ્ધાંતને સંદેશ મોકલ્યો. ચીની બાદશાહે આ પ્રતિનિધિમંડળનું પણ બહુમાન કર્યું તથા ઇસ્લામના સિદ્ધાંતેમાં ખૂબ રસ લીધે. કેન્ટન નગરમાં આ ચીની શહેનશાહે પતે એક મસજિદ બંધાવી દીધી. આ શહેનશાહે બંધાવેલી કેન્ટનનગરની મસ્જિદ દુનિયાની તમામ મસ્જિદમાં સૌથી જૂની અને સૌથી પહેલી છે, તથા આજે મોજૂદ છે.