________________
ર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ખેડા. આ યુગનુ ન ફા-હી-યાન, નામના એક ચીની સંસ્કાર યાત્રીએ કર્યું. આ સુવર્ણયુગની આબાદી અને અશ્વની યશગાથા તે સમયની સંસ્કૃતિની એક ઇતિહાસપેાથી બની છે.
ગણિત અને ખગાળ : ભારતીય વિદ્યાલા
બધી પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતશાસ્ત્રમાં ભારતીય સંસ્કૃતિ સર્વોપરિ હતી. ગ્રીકસ સ્મૃતિને વૈજ્ઞાનિક ભૌતિકવાદના પાયેા શીખવનાર પરમાણુના સિધ્ધાંતને પ્રતિપાદન કરનાર કણૂક અથવા કણાદ ભારતવષઁમાં જન્મ્યા હતા, અને પાઈ થાગેારાસની ભૂમિતિના અનેક પદાર્થપા। અહીં સાખીત થયા હતા. ગણિતના ઘણા પ્રકારો આ ભૂમિ ઉપર શોધી કઢાયા હતા. ઉપરાંત ગણિતની સંખ્યાના આરંભ શૂન્યથી કરવાની શોધ તથા “ડૈસીમલ” પધ્ધતિની શોધ પ્રાચીન ભારતે કરી હતી. પશ્ચિમ યુરોપને મધ્યયુગમાં ગણિતને એકડા ઘુંટવનાર તથા અક્ષરગણિત શિખવનાર ઇસ્લામી વિદ્યાક્લાનું ભણતર આરખા ભારતવર્ષમાંથી પામ્યા હતા. પછીથી શમશેરને ધારણ કરીને આરા પશ્ચિમના જગતને તે ભણાવવા માટે નિકળી પડયા હતા. જેને આજે પશ્ચિમનું જગત અરેખીક સંખ્યાક ” તરીકે ઓળખે છે તેના આંક આરએને સૈકાઓ પહેલાં ભારતવર્ષે ટાવ્યા હતા. ઇજીપ્તની સમકાલિન એવી આ અતિ પ્રાચીન સંસ્કૃતિ પાસે ગણિત વડે ગણી શકાય તેવું ખગોળશાસ્ત્રનું જ્ઞાન અદભૂત હતું. ચન્દ્રનાં અઠ્ઠાવીસ સ્વરૂપાનું જ્ઞાન એણે મેળવ્યું હતુ. યુરોપના જગતમાં જ્યારે પ્રાથમિક દશા હતી અને સંસ્કૃતિનું એક ચક્ર ફરતું ન હતું ત્યારે ભારતવના ખગાળશાસ્ત્રી જગતને જાહેર કરતા હતા કે પૃથ્વી એની પોતાની ધરી પર કરે છે. આ ખગાળશાસ્ત્રીઓએ ગ્રહણાની તમામ માહીતી પ્રાપ્ત કરી હતી એટલે એક રીતે જોઇએ તો વિશ્વ સંસ્કૃતિનું અતિ સુરમ્ય એવું ગ્રીક ધામ પણ પોતાના ચિંતન, ગણિત તે ખગાળશાસ્ત્રના અભ્યાસ માટે ભારતવનું ઋણી હતું. વૈકીય વિજ્ઞાન
cr
વૈષ્ટીય વિજ્ઞાનની અંદર પણ શરીરશાસ્ત્ર અને વૈદકશાસ્ત્રનાં વિધિવિધાન અને ચિકિત્સા વગેરેને માટે પ્રાચીનભારતવર્ષ અજોડ હતું. રાગોનાં નિદાન તથા રાગના નિવારણ માટે ાઓની વ્યવસ્થા તથા વનસ્પતિને એટલા પૂરા વૈજ્ઞાનિક અભ્યાસ જેટલો સંપૂર્ણ રીતે અહીંના વૈજ્કીય વૈજ્ઞાનિકાએ કર્યો હતા તેવા અને તેટલા ત્યારના જગતમાં કાઈ સ્થળે માલુમ પડ્યો નથી. વૈયશાસ્ત્રમાં જેતે નિસર્ગોપચાર કહેવાય તેવા ઉપચારનું સંપૂર્ણ શાસ્ત્ર ભારતીય સંસ્કૃતિના વિશ્વસંસ્કૃતિને મળેલા વારસ છે. ઈ. સ.-પૂ. ૫૦૦ વર્ષી પહેલાં જન્મેલા સુશ્રુત આ વૈદકીય વિજ્ઞાનના જગમશઠૂર આગેવાન હતા