________________
.૧૦૪
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
રિઝવવા માટેની હતી અને તે માટેના ક્રિયાકાંડાની ખની હતી, તથા ઉ ંચનીચની ઘટનાને ટકાવનારી, કર્મના કાયદાના કલેવર વાળી હતી. ભયાનક એવા ધર્મરૂપ સાથે, મનુષ્ય મનુષ્ય વચ્ચેના વનની પ્રમાણિકતાના, સચ્ચાઈને, ખભાવના એક ખીન્ન તરફના સહચાર કે સહચારની નીતિમત્તાના કાઈ, પણ સવાલના સીધેા કે આડકતરો કશા જ સખ્ધ હતા નહીં.
એણે નક્કી કરેલું આ સમયની દુનિયાનું કવ્ય દેખાઈ ચૂકયું હતું. એ કતવ્ય દેવતાઓને પ્રસન્ન કરવા અથવા સતાષવા અને પછી ગમે તેવું વર્તન માનવ સમુદાય સાથે રાખવું. દેવતાઓનાં મૂર્તિરૂપાની પેાતાના સ્વ–સંકુચિત સતાષ સિવાય ખીજી કાઈ ઈચ્છા હતી જ નહીં. આવા દેવતાઓની આરાધનાના અનેક નિર્દય ક્રિયાકાંડા બનતા હતા. મનુષ્ય આ ક્રિયાકાંડા કરીને દેવતાઓને પ્રસન્ન રાખવાના હતા અતે પછી સ્વચ્છંદ અને યથાશક્તિ “મારે તેની તલવારતા વ્યવહાર ચલાવ્યે રાખવાના હતા. દેવતાઓની મૂર્તિએ એની પાસે ખીજી કાઈ જવાબદારી માગતી નહોતી. દેવતાએ પાતાનાં ભક્તો પાસે કાઈ સામાજીક ફરજોનું કશું પાલન માગતાં નહોતાં.
..
જો મનુષ્ય આ મૂર્તિઓને પૂજે નહી, તેની આરાધના કરવાના ભેગ ધરાવે નહીં, તેને સ ંતાષવા અપવાસ કે તપ કરે નહી ! ગુસ્સે થતાં દેવતાઓ તેને ગમે તેવી શિક્ષાએ! કરતા હતા, અને તેની પાસે વધારેને વધારે યાત્રા, યજ્ઞ યાગા, ભાગે પ્રાર્થનાઓ વિગેરે માગ્યા કરતાં હતાં. આ દેવતાઓની બધી ચાવી બ્રાહ્મણ ધર્મ પાસે હતી. આવું ભયાનક ધર્મરૂપ ગૌતમે પોતાની ધરતીપર વિકાસ પામતું દેખ્યું હતું. આ ધર્માંરૂપની દિવાલા ચણનારી પુરાહિતા અથવા બ્રાહ્મણેાની હકુમત વેદ સમયની નિસર્ગ સુ ંદરતામાંથી નીકળીને ચૂકેલી હતી. જાદુ, યજ્ઞા, તપની યાતનાઓ, ક્રિમાકાંડ, ભાગ વગેરે અનેક રૂપાને ધમની ઘટમાળમાં મઢીતે, આ ઘટમાળ તેને માનવ માનવ વચ્ચેની નીતિમત્તાથી બધી રીતે વિરક્ત અને અળગી બનાવી દેતી હતી. અજ્ઞાન, અંધકાર અને અવિદ્યાની આવી વિકરાળ દિવાલ આગળથી એણે માનવ વ્યવહારને નૂતન પ્રસ્થાન માટે હાકલ કરી. ત્યારે ઇસુને જન્મવાને ચારસા વરસની વાર હતી.
ભારતની ધરતી પરથી જાણે સમયના સિમાડા પર ઉભા રહીને, મૂર્તિ પૂજક ધર્મરૂપની અધાર ધાતકતાને દેખતા, શાકચમુનિ અથવા ગોમમ ઊંડા વિચારમાં ગરકાવ થઈ જતા હતા. સામાજીક નિતિમત્તા વિનાનું બિઠ્ઠામણુ ધમ રૂપ આગળને આગળ વધ્યા જ કરેતા......!''
એ કલ્પનાજ કેવી માનવીના સંસ્કારભાવને કપાવી મૂકે તેવી હતી ! પુરૂષ અને સ્ત્રીનાં લીંગથી માંડીને તે તમામ જાતની ભૂતાવળા અને અજ્ઞાન