________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
કરવા માંડ્યા હતા. તે સમયના દેશકાળ એ હકુમતની આસપાસ ફરતા હતા. તે સમયને શાસક, બ્રાહ્મણુ સમાજ સમયના પ્રવાહને પાર્તાની આસપાસ સ્થિર કરવા માગતા હતા. બ્રાહ્મણ હકુમતને ખીજો કાયદા ચિ ંતન બનીને સ્ફુરણ પામતા હતા કે આ ચાલુ જિંદગીનું નિર્માણુ પાછલા જન્મના સારાં નરસાં કર્મો પ્રમાણે થાય છે. પાશ્વ્લા જન્મનાં ખરાબ કર્મોને નાશ કરવા માટે જુદીજુદી યાતનામેવાળાં તપ કરવાનાં વિધાન આ જમાનાએ રજુ કર્યાં. આ રીતે આ જમાનાએ કેટલાંક ઉપનિષદનાં ચિંતનેને પક્ષમાં લેવા માંડત્યાં, તે સામે ઉપનિષદનાં, ચિંતામાંથી જ નવા પ્રવાહ પણ નીકળ્યા. પિલને વિચાર પ્રવાહ ઉપનિષદોના બ્રાહ્મણ હકુમતના ચિ'તન સામે અવાજ ઉઠાવતા, ઉપનિષદમાં રજુ થઇને દેહ ધરતા આત્માને નકારતા હતા તથા જાહેર કરતા હતા, કે પદાર્થ અને ચિત્ત બંન્ને અનંત છે તથા વાસ્તવ છે. એ એના સયેાગમાંથી જગત જન્મે છે. નવાજુના જન્મોનો ખ્યાલ કે પુનર્જન્મનેા ખ્યાલ અજ્ઞાન છે. જ્ઞાનના ઉદ્દય સાથે તમામ કમાં ખરી પડે છે. લય પામે છે.
૧૧૪
આ સાંખ્યદર્શન હતું. એણે તે સમયની દુનિયામાં ગ્રીસના અને ખીજા ચિતકાને પણ પ્રેરણા આપે તેવા વિચાર રજુ કર્યું. પણ બ્રાહ્મણ હકુમતે પુનર્જન્મના સ્વરૂપમાં કના કાયદાના ગબડાવેલા ગાળા તેથી નાશ પામ્યા નહિં અને સાંખ્યને પણ આ ક્રિયાકાંડેએ પાછું પાડી દીધું,
કર્માના કાયદા અને ન્યાયસમતા
..
બુદ્ધ અને મહાવીર નામના અને વિચારકા ક્ષત્રિય વના હતા. અને બ્રાહ્મણ હકુમતની ઘટના તરફ ખળવા કરતા હતા. તેના રાષ બ્રાહ્મણની ઘટના તરફ હતા. એ ઘટનાએ માનવમાત્રને મેાક્ષ પેાતાના હાથમાં લીધે। હતા અને પોતે કરમાવેલાં વિધાન કરવાથી મુકિત થઇ શકશે તેમ એ હુકુમતની જાલીમ નીતિનું કહેવું હતું. એ ઘટનાએ કચડાયેલી અને ગરીબ જનતાની દુઃખી દશા બ્રાહ્મણ હકુમતના જીલ્માને અથવા શોષણને લીધે નહિં પણ ગરીમાએ પાછ્યાં જન્મમાં કરેલાં પાપાને લીધે છે તેમ ઠોકી બેસાડવા માંડ્યું હતુ. બંનેએ એ સામે બળવા જગાવ્યા.
બંનેએ બ્રાહ્મણ શાસકાની સંસ્કૃત ભાષાને બદલે સામાન્ય જનતાની પ્રાકૃત ભાષામાં પેાતાના વિચારા રજુ કર્યાં. અંતેએ વેદ્યના અને વર્ણાશ્રમના સામાજિક અગછેના અનાદર કર્યો. બંનેએ ઉદારતા, ધ્યા, પ્રેમ અને સાન્નઇને માનવધર્માં ગણાવ્યા. ખતે ધર્મોએ બ્રાહ્મણ હકુમતના રાષ નીચેથી પસાર થવું પડયું. મહાવીરે માનઞ આચારમાં દમનને મુખ્ય પાયેા ખનાવ્યા અને અનશન મારફતના