________________
#
વિશ્ર્વ ઇતિહાસની રૂપરેખા
સંચલન પણ ઊડતાં અને અજબ છે. એ જંગલીએ ભલે રહ્યા પણ એમની પાસે આઝાદ અને ઝડપવાળું જીવન છે. એ લાખા છે, આપણે કરાડી છીએ. આપણે એમને એક જ રીતે જીતી શકીએ.
· તે રીત? ' સૌએ આતુર મીટ માંડી.
'
એમને ગળી જઈ તે...આપણે એમને આપણી અંદર શમાવી લએ અને આ સહાર અટકાવી દઈએ. આપણે અનેક યુગમાં ડેલા સુધારા એમને એક ધડીમાં દઈ દઈ એ. ' સૌ સમજ્યા વિના જોઈ રહ્યાં. અને એ મેટ્યા : આ લાકના વડા સરદારને હું મારી દીકરી પરણાવું. આપણે લાહીના સંબંધ બાંધીને એક બનીએ.'
પછી હાનનાં દીકરાં તાતા સાથે લાહીના સંબંધે જોડાયાં. તાત રાના ઝંઝાવાત પહેલી વાર બંધાયા અને હાનની ઉત્તર સરહદેા વધારતા વસવા માંડ્યા. હાનની દીકરી તાર લાકની રાજરાણી ખતી. પછી હાન મરણ પામ્યા. ચીનનું સંસ્કાર મિલન
પછી કેશુમાન પ્રાંતમાં થઇને હાનનાં દીકરાં હિંદ દેશ પહાંચ્યાં. પછી રામના રસ્તાઓ ચીન દેશ સાથે સધાયા. હાનના વંશવાળા મીગ-ટી ચીન પર રાજ કરતા ખેઠા હતા ત્યારે ઈસુના ૬૭મા વરસમાં ઊંટ પર બેસીને વસુઝારાની સાથે હિંદમાંથી મુદ્દા ધર્મ ચીન પહેાંચ્યા. પછી ચીન-હિંદની ધવતા તથાગતના સંધશરણ પર અનુરાગથી બધાઇ.
ત્યારે કનફ્યુશિયસ અને લાએને રજવાડીધમ ચીન પર ચાલતા હતા. એ ધનાં અનેક દેવતામાં આજ્ઞાધારકતાના વિકરાળ આકાર જેવાં અનેક દેવદેવીઓ ચીન પર ગોઠવાઈ ગયાં હતાં;
ત્યારે હાનના વંશવાળા વુ–ટી નામનેા શહેનશાહ નવા આવેલા બૌદ્ધ સાધુઓને પૂછ્યા હતા : 'જે પીવાથી અમર બની જવાય તેવું કાઇ અમૃત બનાવતાં આવડે છે?'
.
બૌદ્ધ ભિખ્ખુ ખેલતા હતા; ‘સંધને શરણે જાવ અને તથાગતની જે.....
શહેનશાહ માથું ધુણાવતા પેાતાના શરીરને અમર બનાવવા પેાતાના જૂના ધર્મોવાળા ભરવાને એકઠા કરતા હતા. એ બધા ટાએ પાદરીએ શહેનશાહના તાજ પાસે ગેાઠણભર નમતા શહેનશાહને અમર બનાવવાના જાદુઇ રસ, અમૃત તૈયાર કરતા હતા.
પછી શહેનશાહ માટે એવા રસ તૈયાર થઈ ગયા. જાદુઇ ક્રિયાએ પછી દબદબાવાળા દરબાર ભરાયેા. અમૃતની પ્યાલી પીવા શહેનશાહ દરખારમાં