________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન
પંદરસો માઈલ જેટલી.” વિકરાળ હસતે શી ઘૂરકી ઊઠયોઃ “એ તે ઘણી લાંબી કહેવાય?'
પણ એ સરહદના પંદરસો માઈલ પર ડુંગરા ને પર્વત, નદીઓ ને ખીણે.......”
તે તે આજ ને’ શહેનશાહ બેલે, “પંદરસો માઈલ પર ભયાનક અજગર જેવી એ ઊંચી અને વિશાળ દીવાલ પર અનેક કિલ્લાઓ અને બૂરજે અને મિનારાઓ......તે તે એ ઉત્તર તરફથી ધસતા, પવન અને પાણીના હોય તેવા ધસારા થંભી જાય ને?”
“જી” ઈન્કાર કરવાની એણે હિંમત કરી નહીં
તે આપણા ઈજનેરોને હાજર કરે.આખા ચીન પરથી ઈજનેરી આવડતને ઉત્તર પર એકઠી કરે. આપણું લશ્કરમાંથી ત્રણ લાખ જેટલા સૈનિકને ઉત્તર પર મજૂરી કરવા મોકલી આપે અને તમામ કેદીઓને આખા ચીન પરથી છૂટા કરીને ત્યાં રવાના કરે, આખા ચીન પરથી લાખે ગુલામેને ઉત્તરના પંદરસો માઈલ પર રવાના કરે અને ઉત્તરની સરહદ પર એ લાખોને દાણો પાણી દેવા અને તેમની અવરજવર ચલાવવા નવાં નગરે ઊભાં કરો અને.............
પણ એ બધું અશક્ય.........” બેલ શહેનશાહને વડે દીકરે ઊભે થઈ ગયો.
તું પણ એ મહાન દિવાલના પથરા ઘડનાર મજૂર બનીને ત્યાં પહેચ......” ભયાનક શહેનશાહ વિકરાળ આંખો ઊંચકતા અમલને અવાજ બેલ્યો, “મારું એ ફરમાન છે.” શહેશાહનને દિકરે પણ “અશકય બલવાના અપરાધ બદલ દિવાલ બાંધનારે મજબૂર બન્યું અને દિવાલ બાંધનારી વિરાટ શ્રમશકિત અને સાધનામાં સામેલ થઈ ગયો. વરસ વીત્યાં અને અદભૂત એવી દિવાલ બંધાઈ અને એ દિવાલને બાંધનારી શ્રમ માનવતાનાં લાખ બેટાબેટીઓનાં શબ વેઠની યાતનાઓ નીચે એ દિવાલના પાયામાં જ ધરબાઈ ગયાં. ત્યાર પછી ચીનને આ મહાન શહેનશાહ મહાન દિવાલની રચના જેતે દરબાર ભરીને કહેતો હતો : “ આપણું ચીન પરના બધા મહાન ડાહ્યાઓ એવું લખી ગયા છે કે પ્રાચીન સમયમાં બધું સારું હતું.'