________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશચીન બાળક હતે.આ અનાથ બાળકે જુવાન થતાં સુધીમાં તે, ચીની ધરતી પર ચિત્રપટ આલેખી નાખ્યાં. એણે પંખીઓ, પશુઓ, બુદ્ધો, ભિકખુઓ, માન અને ધરતીનાં અનેક રૂપે મઢવા માંડ્યાં. બુદ્ધનાં દેવળેપર એણે ત્રણ “ફ” માં એક હજાર ચિત્રો મઢી દીધાં.
શહેનશાહ , એ એને એશઆ પ્રાંતમાંની શીઆલીંગ, નદીને દેખાવે ચિતરવા મોકલ્યા. વુ, નદીપર ફરીને એકપણ રેખા દોર્યા વિના પાછો ફર્યો.
“મારા દિલ પર શીઆલીંગનાં બધાં રૂપની રેખાઓ કેતરાઈ ગઈ છે.” એમ કહીને એણે ચિત્રશાળામાં ચીતરવા માંડયું અને શીઆલીંગના, એક માઈલના કુદરતી દેખાવે આ મહાચિત્રકારના ફલક પર આબેહુબ બન્યા.
પછી ચીની ધરતી પર આઠસે ચિત્રકારોનાં નામ પંકાયાં તેમાં સંગવંશને શહેનશાહ હુઈ પણ હતું. પણ કલાકાર ચીનપર મત જેવું તારતનું આક્રમણ આવી પહોંચ્યું. પેલે ચિત્રકાર શહેનશાહ કલાના ભંગારમાં શબ બનીને પડો. કલાના સંગ્રહસ્થાનોનાં ખંડિયેરોમાં વિજેતાઓએ પિતાના ઘેડાઓ બાંધવાના તબેલા બનાવ્યા.
યુરોપના, રાફેલે, ભાઈ કેલેંગે, અને લીઆનર્દો, જેમાંથી વિશ્વ-કલાને વાર પામવાના હતા, તે કલાના ભંગાર ચીનની ધરતી પર છવાઈ ગયા.
ચીની ચિત્રકલા અને જીવનકલાનો સમશેરે પરાજય કર્યો. કલાકાર શહેનશાહ આઘાત પામીને, જીવન ખંડિયેરના ભંગાર ભેગે પરાસ્ત થએલો પડ્યો. ચીનની દિવાલને ટપી જનારાં આક્રમણ ગેબીના પ્રદેશમાંથી આવ્યા જ કર્યા. તાતરના આક્રમણને ગળી જનારે ચીનને હાન
જાવ તમે છૂટા છે. તમે આજથી આઝાદ છે.” એક ઊંચે સેટ જેવો સુંદર જવાન પિતાના ગામ પાસેના કિલ્લાના દરવાજા ખોલી નાખતે મેટે અવાજે બેલત હતું, “બધાં ગુલામને બધા કેદીઓ ! આજ તમે
ડ્યા છે. 'ચીનના પાટનગરમાં બળ ફાટી નીકળ્યો હતો અને એ બળવાને આગેવાન હતો. બહાર નીકળીને ઉભેલા કારાગારના બધા કેદીઓ આ જુવાન તરફ જોઈ રહેતા ઊભા હતા. એ જુવાન એક ગ્રામ ઘટકને આગેવાન મુખી હતો. એના વિશાળ ચહેરા પર આજે તોફાન તરવરતું હતું.
ન કહ્યું કે તમે સૌ આઝાદ છે !' એ પાછો બે, “શી–હુઆંગ થી મરી ગયા છે ને દફનાઈ ગયો છે. આપણું દેશને એકેએક ખૂણો બળવો કરે છે. તમારા તમામ ગુના માફ છે અને તમે સૌ...”
૧૨