________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
તામાં, જીવનવ્યવહારનું એક મહામૂલ્ય હતું. એની વિચારણા આ મહામૂલ્યના વિચારપાયા પર બંધાઈ હતી. જીવનવ્યવહારના આ ચિંતક, પાતાના ચિંતનના પાયાને જે મૂલ્યપર રચતા હતા તે મૂલ્ય એ હતું કે, માનવમાત્ર વભાવગત રીતે જ સદગુણી અથવા સદાચારી છે, મનુષ્યના આ સ્વભાવના લક્ષણને વ્યવહારૂ બનાવવા માટે તેને શુભશિક્ષણ અને શુભ સંજોગ આપવા જોઇએ. આ ચિંતન મૂલ્યા શુભ વ્યવહાર ધડવા માટે એણે ભૂતકાળ તરફ અને તે સમયની સમાજ ઘટનાના શાસક આગે વાના, અને રાજાના સ્તુત્ય એવા દાખલા તરફ મોઢુ ફેરવ્યું અને વર્તમાનને પરિવર્તન પર ગેાઠવવાને બદલે તેને ભૂતકાળમાં ગાંધી રાખીને, ભાવિ તરફની મનુષ્યની પ્રગતિશિ રૂપાંતરતાને એણે રૂધી રાખી.
૯૦
കര
આવા કનફ્યુશિયસનું જીવતર ચીનીપ્રજામાં આતપ્રેત બની ગયું તથા જીવનની વાસ્તવતાવાળું મળ્યું. જન્મવેળાએ એના બાપની ઉંમર સિત્તેર વરસની હતી. બાળપણમાં જ આપ વિનાના બનીને એણે એની વૃદ્ધ માતાનું પોષણ કરવા શિક્ષકની નોકરી લીધી. એ એગણીસ વરસની ઉંમરે પરણ્યા પશુ તેવીસ વરસની વચે છુટાછેડા લઈ ને જીવનભર લાક–શિક્ષણના વ્યવહારમાં મચી પડયો. પોતાના ઘરને એણે આખા સમયની શાળા બનાવી દીધું. ગ્રીસના સેક્રેટીસ જેવા, આ મહાનશિક્ષક ચીનને રસ્તે રસ્તે, અને ચૌટે ચકલે લેાકેાને ઇતિહાસ, કવિતા, સંગીત અને જીવનવ્યવહારના સંસ્કાર શિખવવા માંડ્યો, તથા જીવનરૂપની વાસ્તવતા ધડવા લાગ્યા.
ચીની ચિતારાઓએ પાછલી ઉંમરમાં દોરેલી એની ક્ખીમાં ચીનના આ મહાન શિક્ષકને, તાલ પડી ગયેલા માથાવાળા, સકાએના ભારથી નમી ગએલી