________________
૭૬,
વિશ્વ-ઈતિહાસની રૂપરેખા વિરાટરૂપ ધારણ કરે. આ વિરાટ ખંડમાં વિરાટ જે ચીન દેશ આખા યુરોપ ખંડ જેટલી વસ્તીવાળા અને યુરોપ જેટલું વિશાળ હોવાથી સૌથી મટે દેશ દેખાય છે. આ દેશની આસપાસ વિશાળ એવા સમુદ્રો છે અને જગતના સૌથી મોટા પર્વત છે અને સૌથી મોટાં રણ છે. એટલે બહારના જગતની પરવા વિના અને સંપર્ક વિના એણે સૈકાઓ સુધી પોતાની સંસ્કૃતિ વિકસાવ્યા કરી. એણે સૈકાઓ સુધી એ સંસ્કૃતિનું અલાયતન રૂપ ધારણ કરીને જીવનનું ચીની જગત બનાવવા માંડયું. આ જગતને એણે ચીન સંસ્કૃતિના આરંભ માટે અતિ પ્રાચિન સમયમાં પશુઓ અને જંગલેને પિતાની ધરતી પરથી પાછાં હટાવ્યાં. હજારો માઈલ પર સંસ્કૃતિના વસવાટ માટે એણે સાફ સુફી કર્યા કરી. પછી સંસ્કૃતિના વિકાસ માટે. તેના વિરાટ માનવસમુદાયે ભયાનક એવાં નદીઓના પૂર સામે, દુકાળ સામે અને રેગચાળાઓ સામે જીવન મરણનાં, સતત યુદ્ધ કર્યા કર્યા છે. એણે પોતાની ધરતી પર લા ઝુંપડાઓ અને ઘરબાર, લાખો શાળાઓ અને દેવળે તથા ગામડાઓ અને નગરે બાંધ્યાં કર્યો છે. સકાઓને ચિરંતન માનવ એ ચીની માનવ સૈકાઓ સુધીના શ્રમ વડે બાંધેલી સંસ્કૃતિની વિરાટ રચનાને આજે પણ અમર સાક્ષી બનીને ઉભેલે છે, તથા આવી વિરાટ રચનાનો નાશ થવો અસંભવ છે, એવા વિશ્વાસની નીતિમત્તાને એ આજે વાહક બન્યો છે. ચીને પિતાને ઈતિહાસ ઘડ
- ઈતિહાસમાં કોઈને ખબર નથી કે ચીનાઓ કયાંથી આવ્યા. ઈતિહાસની શોધખોળે ચીન માટે એવો અભિપ્રાય આપે છે કે ઈ. સ. પૂ. ૨૦૦૦૦ વર્ષ પર મેંગોલિયા પર મનુષ્યોના મેટી વસ્તી હતી. આ વસ્તી, પછી ધીમે ધીમે ચીનમાં અને સાઈબેરિયામાં પથરાવા માંડી તથા મેગેલિયાને પ્રદેશ સુકાઈ ગ અને ગેબીનું રણ બન્યું. પછી તે સંસ્કૃતિના અનેક સૈકાઓ વહી ગયા. આ સૈકાઓને ઈતિહાસ ઈ. સ. પૂ. ૩૦૦૦ વર્ષથી લખાવા માંડ્યો. એ ઈતિહાસમાં આદિકાળ માટે એમ લખાયું કે ચીનની ધરતીને આકાર ઈ. સ. પૂ. ૨૨૨૯૦૦૦ વર્ષ ઉપર શરૂ થયું. ચીન રાષ્ટ્રને ઇતિહાસને આ લેખ લખતાં પહેલાં જ, એ ઇતિહાસનું લેક પરિબળ ચીની સરિતાઓ પર વસવાટ કરવા માંડ્યું હતું.
પાણીના પ્રવાહના આરે આરે એણે ત્રણ હજાર વરસથી ઈતિહાસ આલેખવા માંડ્યો હતો. એ ઈતિહાસને આરંભ કહે છે કે ચિનાઈ મનુ પાનકુ, ચીનને પહેલો પુરુષ હતું. કે મે એ પુરુષ હશે ? ચીની નજરમાં એ પ્રચંડ દેખાય ને ચીની જબાને એ પુરુષને તરંગમાં ગાયે કે એના