________________
ઉ૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ને જીવનના ધબકારાના તંતુઓ સાથે નાઈલ નદીની ઉત્તર દિશામાં પૂર્વ ભૂમધ્યની અંદરની દ્વીપમાળના ભૂરા અને ભૂખરા કિનારાઓ પર લઈ જાય છે. આ કિનારો ક્રીટ નામના દ્વીપને છે. આ દ્વીપના નામવાળી, એજીયન સમુદ્રના નામવાળી આ દ્વીપમાળમાં ક્રીટ-ક્રોસેસ, ટિયર્નસ, મિસેનાઈ અને ટ્રોય નામને દીપ સમુહ છે.
આ દ્વીપ સમુહમાં ક્રીટ મૂખ્ય છે. કીટનું પાટનગર નોસેસ બંદર છે. પથ્થરયુગથી માંડીને, માનવ ઈતિહાસનાં પગલાં આ દ્વીપ પર પડેલાં છે. ઈતિહાસની અખંડ એવી કેડીએ વિકાસના તબક્કાઓ અહીં પસાર કર્યા છે. આજે ઈ. સ. પૂર્વેને ૨૧૫૦ નો સમય અહીં ચાલે છે ત્યારે ક્રીટનું આ બંદરગાહ જહાજોથી ઉભરાય છે. ત્યારના જગતના બધા પ્રદેશ પર આ જહાજે સફર કરે છે. ટ્રોયથી સિરીયાથી, પેલેસ્ટાઈનથી, ઈજબનાં બંદરમાંથી અને સિન્ધનાં નગરે પરથી અહીં ફરી જહાજે આવે છે અને જાય છે. ઈજીપ્તની ભૂમિએ, બંદરમાં મઢાયેલા આ નગરસ્વરૂપની રચના કરવામાં, સૈકાએના અવરજવર મારફત, ઈજનેરવિદ્યા, શિલ્પશાસ્ત્ર, વગેરે અનેક પાઠે આ જીવનકલાને દીધા છે. ક્રિીટની સંસ્કૃતિનું જીવન સ્વરૂપ
આજથી ત્રણ હજાર વરસ પરની આ સંસ્કૃતિના જીવનરૂપને સાબીત કરનારા, કીટની આસપાસના દ્વીપસમૂહ પરથી નીકળેલા અવશેષોએ જેમ સિધુ નગરેની તેમ કીટનાં સિત્તેર નગરની સાબીતી આપી છે. ટુંકા અને મધ્યમ બાંધાને આ લેકસમુદાય આ દ્વીપ પર વસતે હતો. સમવાય તંત્ર જેવી