________________
વિશ્વ ઈતિહાસનાં ખાવાઈ ગયેલાં બે પ્રકરણા
૬૯
આ સંસ્કૃતિએએ ધાતુ, કાગળ, કાચ, માટી ઉદ્યોગ, કાપડ, જહાજોની ભેટ, વિશ્વ ઈતિહાસને દીધી. આ સંસ્કૃતિએ નહેર કામની યેાજના શીખવી. સરકારી તંત્રોની ઘટનાને ઘડીને તેના વ્યવહારના પદાર્થપાઠ એણે આપ્યા આ સંસ્કૃતિએ, માનવવ્યવહારના નિયમન અથવા સંયમન નામના સ્વરૂપને સંસ્કાર ઘડનારૂં, કાનુન નામનું સ્વરૂપ, જીવનવ્યવહારમાં દાખલ કર્યું, અને લેખિત કાયદા રચ્યા.એણે વાણિજ્ય અને વ્યાપારના વ્યવહાર, વિશ્વ ઈતિહાસને શિખવ્યા. એણે મિનારાઓવાળાં, કમાનેાવાળાં, ઈંટ ચૂનાનાં અને પથ્થરની કરામતવાળાં મકાના અને ઇમારતા આપ્યાં. આ સંસ્કૃતિઓએ સંસ્કારની ઘટનાનું નગર નામનું એકમ રચ્યું. એણે લેખનકલા, ચિત્રકલા, સાહિત્યકલા, તથા વાદ્યકલા અને ગીતકલા જગતની માનવ જાતના વ્યવહારને ને તેનું સુરમ્યરૂપ મળ્યું. આ સંસ્કૃતિએ આકાશને અભ્યાસ દીધે અને કેલેન્ડરની સમયને માપવાની ભેટ માનવજાતની આગેકૂચને એનાયત કરી.
ટુકમાં જે જે, વ્યવહાર ઘટનાનાં વ્યાપક અને વિકસીત સ્વરૂપે પર જગતની આજસુધીની સંસ્કૃતિ, મરામત અને નૂતન રચના કર્યાં કરે છે તે અધી સંસ્કાર વિગતાના એણે પાયા નાખ્યા.
એણે વિશ્વ ઇતિહાસ નામની માનવાતની હીલચાલના આરંભ કર્યાં, અને એ સંસ્કૃતિ શમી ગઈ.
શમી પ્રેમ ગઈ !
આ સાંસ્કૃતિ
કારણકે સંસ્કૃતિ એટલે માનવજીવન વ્યવહારનું એ રૂપ જવનને ધાસ્સુ કરી રાખનારાં વ્યવહારૂ તાને જાળવી શકયું નહીં. સંસ્કૃતિને ટકાવનારૂ માનવજાતના જીવતરનું અવલ કક્ષાનું એ તત્ત્વ વ્યક્તિ સ્વાતંત્ર્ય નામનું છે.
વ્યક્તિ સ્વાતંત્ર્ય નામના આ તત્ત્વરૂપને અર્થ, વ્યક્તિને પ્રગતિરૂપ વનવિકાસમાં આગળને આગળ વધવાનું સ્વાતંત્ર્ય છે.
આ સ્વાતંત્ર્યને જેમ જેમ લાપ થતા ગયા તેમ તેમ સંસ્કૃતિની એ અતિ પ્રાચીન જનેતાએની ટનાએ શમી જવા માંડી. પછીથી તેમની અંદરથી જ નૂતન રૂપ ધરતી, વધારે પ્રગતિશિલ એવી સ ંસ્કૃતિની કાયાએ રચાવા માંડવાની હતી. સીત્તેર નગરાની ક્રીટની સસ્કૃતિ
સિન્ધુની અને નાઇલ નામની વિશ્વ સરિતાઓની સમેાવડી અને સમકાલીન સંસ્કૃતિના જીવતારૂપને જોવા ઇ. સ. પૂર્વેનાં ત્રણ હજાર વરસ પરની સમય સફર કરવી જોઈ એ. સમયને આ ભૂતકાળ વિશ્વ ઇતિહાસની પગદંડી